નવી દિલ્હી: વિકલી એક્સપાયરીના (Weekly expiry) દિવસે ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં (Stock market) રોકાણકારો દ્વારા ભારે ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને...
નવી દિલ્હી: સોનું (Gold) ખરીદવું વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. તા. 21 માર્ચને ગુરુવારે સોનાની કિંમતો નવી ટોચે પહોંચી ગઈ છે....
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની સંપૂર્ણ...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલને EDની ધરપકડથી રાહત મળી શકી નથી. દિલ્હી...
વાંકલ: આજે ધો. 12 સામાન્ય પ્રવાહની એક વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા પરીક્ષા ખંડ પહોંચી ત્યારે ચક્કર ખાઈને પડી ગઈ હતી. જેના લીધે...
નવી દિલ્હી: હવે મેટા પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુકનો (Facebook) ઉપયોગ કરવા માટે તમારે ફી ચૂકવવી પડશે. આ નિયમ યુરોપના (Europe) કેટલાક...
IPL 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે (CKS) પોતાનો કેપ્ટન (Captain) બદલી નાખ્યો છે. ગત વર્ષે ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની (M S...
લોકસભા ચૂંટણી (Election) પહેલા ચૂંટણી પંચે (Election Commissin) ગુજરાતમાં એક મોટી કાર્યવાહી કરી છે. ગુજરાતના છોટાઉદેપુર અને અમદાવાદના SPની (Superintendent of Police)...
સુરત(Surat): તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમાર તોમરે (Ajau Kumar Tomar) ઉપાડેલી નો ડ્રગ્સ ઈન સિટીની (No drugs in the city) ઝૂંબેશ તેમની...
લંડન: વિશ્વની ઘટતી વસ્તી (Declining population) ભવિષ્યમાં એક મોટી સમસ્યા બનશે. એક નવું સંશોધનમાં (Research) આ ચેતવણી આપવામાં આવી છે કે, આ...
સુરત(Surat): સુરતીઓ સ્વાદના શોખીન છે. ખાવા-પીવાના શોખીન સુરતીઓ મોટા ભાગે હોટલ, રેસ્ટોરન્ટ અને લારી પર અવનવી ટેસ્ટી વાનગીઓ આરોગતા જોવા મળતા હોય...
ચૂંટણી પંચે (Election Commission) કેન્દ્ર સરકાર (Government) પર કડકાઈ દાખવી છે. કમિશને આજે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને વોટ્સએપ પર વિકસિત ભારત...
ઉત્તર પ્રદેશના બદાયૂમાં (UP Badaun) ઘરમાં ઘુસીને બે બાળકોની ઘાતકી હત્યાના કેસમાં (Murder Case) યુપી પોલીસને મોટી સફળતા મળી છે. યુપી પોલીસે...
હાથીખાન વિસ્તારમાંથી રૂપિયા લઇને બાઇક પર ઓફિસ આવી રહ્યો હતો. વડોદરાના કુંભારવાડા નાકા પાસે કલેક્શન બોયની આંખમાં કચરુ પડતા બાઇક ઉભી રાખી...
નવી દિલ્હી: ઈટાલીના (Italy) વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો (Prime Minister Georgia Maloney) એક ડીપફેક એડલ્ટ વીડિયો (Deepfake adult videos) સોશિયલ મીડિયામાં (Social media)...
લોકસભા ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસ (Congress) પાર્ટીએ ગુરુવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું (Press Conference) આયોજન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ...
કાલોલ ગેસ સીલીન્ડર બ્લાસ્ટની દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો તેમજ નાના બાળકો સહિત ૨૧ જેટલા લોકો ગભીર રીતે દાઝયા હતા જ્યાં તેઓને...
વડોદરાના તરસાલી સુસેન રિંગ રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષની છત અચાનક ધારાસભ્ય થઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.તરસાલી સુસેન રોડ...
સુરત: શહેરને હચમચાવી દેનારી ઘટના બની છે. હીરા ઉદ્યોગની કારમી મંદીએ હવે રત્નકલાકારોના પરિવાર બરબાદ કરવાનું શરૂ કર્યું છે. આજે શહેરના અમરોલી...
સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ચૂંટણી બોન્ડના આલ્ફા ન્યુમરિક નંબરનો ડેટા જાહેર કરવા માટે ૨૧ માર્ચનો સમય આપ્યો છે. જો સ્ટેટ...
જ્યાં ચૂંટણી છે તેવા વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા ભારત સહિતના કુલ 10 દેશોમાંથી 7 દેશોમાં 2024નું વર્ષ ચૂંટણી વર્ષ છે, જેમાં...
એતો હકીકત છે કે હવે રાજકીય વિષયો, રાજકીય ચરિત્રો, રાજકીય ઘટનાક્રમો આધારિત ફિલ્મોનું પ્રમાણ વધી ગયું છે પણ તેનાથી જૂદી અને રસપ્રદ...
કોરોનાના સમય પછી અને દક્ષિણની ફિલ્મો હિન્દી ક્ષેત્રમાં ઘણી કમાણી કરી ગઇ પછી નિર્માતાઓ હવે શાણા થયા છે. બહુ મોટા સ્ટાર્સનો આગ્રહ...
15 માર્ચના ‘ગુજરાતમિત્ર’ના અંતિમ પૃષ્ઠનો અહેવાલ વાંચી દુ:ખ થયું. એકતરફી પ્રેમમાં યુવતીને મોપેડ પરથી પાડી ચપ્પુના ઘા ઝીંક્યા, એની માતાને પણ ઘાયલ...
રા અલી ખાન પોતાને ટોપ ફાઇવ યા ટોપ ટેન પૈકીની એક સ્ટાર-એકટ્રેસ તરીકે ઓળખાવવાની જીદ વિના કામ કરી રહી છે. તે કદાચ...
એક દુકાન આગળ ઊભા રહી સોક્રેટિસ વિચારે છે, આમાંથી એક પણ વસ્તુ વગર મારું કશું પણ અટકી નથી પડતું. ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા...
એક રાજા પોતાના ત્રણ કુંવરમાંથી કોને યુવરાજ બનાવવો તે વિષેની મૂંઝવણ લઈને ગુરુજી પાસે ગયા. ગુરુજીએ કહ્યું, ‘વત્સ , આવતી કાલે તું...
સાવલી તાલુકામાં ભાજપના જ ક્ષત્રિય સમાજના બે આગેવાનો સામસામે, વિડિયો થકી રાઉલજી સામે વિજયસિંહ વાઘેલાના આક્ષેપો વડોદરા: સાવલી તાલુકામાં ફરી એકવાર ભાજપમાં...
પ્રદૂષણ બાબતે કોઈ નાગરિક ગમે એટલો સભાન કે જાગ્રત હોય, તે પોતે જાણ્યેઅજાણ્યે પણ પ્રદૂષણ ફેલાવવા માટે નિમિત્ત બની રહેતો હોય એમ...
૧૯૮૦-૧૯૮૨ની સાલમાં અબ્દુલ રહેમાન અંતુલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. સરકાર કોંગ્રેસની હતી એ કહેવાની જરૂર નથી. એ સમયે સિમેન્ટની અછત હતી અને...
કિશોરીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ
છોટાઉદેપુર નગરની એક પ્રતિષ્ઠિત શાળામાં આજે એક ભારે શરમજનક ઘટના બની છે. શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષ ની બાળકી સાથે શાળામાં ફરજ બજાવતા કલાસ ટીચર સંજયભાઈ પારેખ દ્વારા શારીરિક અડપલા કર્યા હોય અને ધાકધમકી આપી હોય જે બાબતે શાળાના શિક્ષક સામે પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો અને ભારે ચર્ચાસ્પદ મુદ્દો ઊભો થયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુરની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વયની કિશોરી સાથે વર્ગખંડના શિક્ષક સંજયભાઈ પારેખે શારીરિક અડપલા કર્યા હતા અને અયોગ્ય માંગણી કરી હતી. તને પૈસા આપીશ તેવી વાત કરતા ભોગ બનનાર સગીરાએ ના પાડી હતી જેથી શિક્ષકે ભોગ બનનાર નો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. અને ધમકી આપી હતી કે તું આ વાત તારા ઘરે કરીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપીશ તેવી ધમકી આપી ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી. જે બાબતેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સહિતા કલમ 75 (1), 351 (1), પોકસો એક્ટની કલમ 8 તથા એટ્રોસીટી એક્ટ કલમ 3 (1) (W) (1) ,3(2)(5-એ) મુજબ ગુનો દાખલ કરી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.