સુરત,ભરૂચ: બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનું ખૂબ ટેન્શન લઈ લે છે. ત્યારે વિદ્યાર્થીઓ માંદગીનો ભોગ પણ બનતા હોય છે. આવા...
બોડેલી તાલુકાના ઘાઘરપુરા ગામે 70 વર્ષના આદિવાસી વૃદ્ધનું મોત નીપજતા એક કપિરાજ તેઓની મૈયત સાથે વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ વિધિઓમાં...
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટના મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં આજે સરકાર દ્વારા...
નવી દિલ્હી: મોટા ભાગના લોકો આખાય જીવનમાં જેટલા રૂપિયા કમાઈ નહીં શકે તેનાથી અનેકગણી રકમ, સંપત્તિનું નુકસાન એક જ દિવસમાં અંબાણી અને...
બિહાર: બિહારમાં (Bihar) એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. હવે બિહારની એનડીએમાં (NDA) સીટની...
સુરત: શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરા વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. વસંત ગજેરા સહિતના પાંચ આરોપીઓ...
મહારાષ્ટ્ર: આચારસંહિતાના અમલીકરણ પહેલા મહારાષ્ટ્ર સરકારની (Government of Maharashtra) કેબિનેટમાં (Cabinet) ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના (Maharashtra) કેટલાક જિલ્લાનું...
ભરૂચ: લોકસભાની ચૂંટણી માથે તોળાઈ રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી કોંગ્રેસની હાલત થઈ...
સુરત(Surat): સુરતમાં ગુનાખોરીએ (Crime Rate) હદ વટાવી છે. ખુલ્લેઆમ લૂંટફાંટ, હત્યાની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના શહેરના ભેસ્તાન વિસ્તારમાં...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુજરાતના ગાંધીનગરમાં (Gandhinagar) સ્થિત તેમનો એક પ્લોટ દાનમાં (Donation) આપ્યો છે. જમીનના આ ટુકડા...
સુરત(Surat): બોર્ડની એક્ઝામ (Board Exam) માટે આખું વર્ષ તૈયારી કર્યા બાદ અંતિમ ઘડીએ કોઈ મુસીબતના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવા...
સુરત: ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુ પાછી મળવાની કોઈ આશા હોતી નથી, પરંતુ જ્યારે તે વસ્તુ મળે ત્યારે આનંદ અનુભવાય છે. વળી, ચોરાયેલી...
મુંબઈ: આજે તા. 13 માર્ચને બુધવારનો દિવસ શેરબજાર માટે ખરાબ રહ્યો હતો. સવારે પહેલાં સેશનમાં બજાર સારું રહ્યું હતું. તમામ શેર્સ ગ્રીન...
સુરત: મૂળ બનાસકાંઠાનાં પાલનપુરનો વતની અને મુંબઈના BKC હીરા બજારમાં વેપાર કરતો હીરા વેપારી 70 કરોડમાં ઊઠી જતાં સુરતના હીરા ઉદ્યોગમાં ચકચાર...
નવી દિલ્હી: બે દિવસના દબાણ બાદ આજે બુધવારે સ્થાનિક બજારે (local market) રાહતનો શ્વાસ લીધો હતો. વૈશ્વિક બજારના (Global Market) સમર્થનના કારણે...
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અને દેશના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલની નિશાની જોવા મળી રહી છે. ભાજપની નીતિ રહી છે કે જે રાજ્યમાં તેની...
રાજનીતિમાં ખાસ કરીને આપણા દેશમાં કંઈ જ કહી શકાય નહીં.કોઈ કોઈનું દોસ્ત કે કોઈ કોઈનું દુશ્મન હોતું નથી.બસ નેતાઓ પાસેથી લોકો બીજું...
આજે 21મી સદીમાં કમ્પ્યુટર લેપટોપની કી બોર્ડની લેખન માટે વધતી જતી ઉપયોગિતાથી લેખનની પ્રવૃત્તિમાં ઓટ આવી શકે છે, જેના કારણે સુંદર મરોડદાર...
નવી દિલ્હી: શિક્ષણ વિભાગના (Department of Education) અધિક સચિવ કે.કે.પાઠકની (K.K Pathak) કડકાઈ છતાં બિહારનું શિક્ષણ વિભાગ (Education Department of Bihar) સુધરતું...
અખબારમાં સમાચાર વાંચ્યા બાદ જણાવવાનું કે કોઈ વ્યક્તિ અથવા ભારતમાં રહેનાર વ્યક્તિ પેપર લીક કરશે તો તેને ઓછામાં ઓછી દશ વર્ષની સજા...
એક શેઠનો યુવાન દીકરો લાડકોડમાં ઉછર્યો તેને કારણે ખૂબ જ આળસુ ,પ્રમાદી ,વ્યસની અને મિજાજી હતો. શેઠને દિન રાત ચિંતા સતાવતી હતી...
સંયુક્ત રાષ્ટ્રવિકાસ સંસ્થા દર વર્ષ માનવવિકાસ અંગેનો અહેવાલ બહાર પાડે છે. આ અહેવાલમાં વિશ્વના દેશોનો માત્ર આર્થિક નહીં પણ સામાજિક રીતે કેટલો...
2023ની વિધાનસભા ચૂંટણી પછી કર્ણાટક અને તેલંગાણામાં ભાજપના નબળા પ્રદર્શન અને કૉંગ્રેસની મોટી સફળતા માટે કથિત ‘ઉત્તર-દક્ષિણ રાજકીય વિભાજન’ને દોષી ઠેરવવામાં આવ્યો...
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) સંસદમાં પસાર થયાના પાંચ વર્ષ પછી આ સોમવારે લાગુ કર્યો. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની...
નવી દિલ્હી: બાવન બુટી કલાને (Fifty-two booty art) આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર પદ્મશ્રી (Padmashri) કપિલ દેવ પ્રસાદનું (Kapil Dev Prasad) આજે નિધન...
ગાંધીનગર: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધથી (Russia-Ukraine War) લઈને વિવિધ મુદ્દાઓ પર વિશ્વભરમાં ઉથલપાથલ મચી ગઇ છે. તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime...
સુરતના લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં હાલના સમયમાં દીકરા...
નડિયાદ પાલિકાને ટેક્સમાંથી 27.59 કરોડ મળવાનો અંદાજ નડિયાદ નગરપાલિકાની વર્ષ 2024-25નુ 46.60 લાખની પુરાંત દર્શાવતુ બજેટ સર્વાનુમતે મંજૂર નડિયાદ નગરપાલિકાની મંગળવારના રોજ...
સ્લબ ભરતા સમયે સુરક્ષાના કોઇ નિયમનું પાલન કરાયું નહતું નડિયાદમાં મરીડા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાછળ આવેલ અદનાપાર્ક સોસાયટીમાં નવનિર્માણ મકાન ધરાશાઈ...
વલસાડ : સમગ્ર રાજ્યમાં સ્કૂલો શરૂ થઇ ગઇ છે. ત્યારે ગતવર્ષની સૂચનાને ભૂલી સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને જ સ્કૂલે આવવાનો હુકમ કરતો મેસેજ કર્યો હતો. જિલ્લા ભરની સ્કૂલોમાંથી આવતા આ મેસેજના કારણે શિક્ષણાધિકારીએ એક નિવેદન આપી સ્કૂલોમાં કોઇ પણ કલર અને પ્રકારનું સ્વેટર પહેરી શકાશે, એવું નિવેદન આપ્યું હતુ. આ અગાઉ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ હુકમ બહાર પડી જ ગયો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલો દ્વારા બાળકોને ચોક્કસ કલરનું સ્વેટર પહેરવાનો આગ્રહ કરાઈ રહ્યો છે. જેના માટે વાલીઓ વધુ પૈસા ખર્ચી નવું સ્વેટર લેવા બજારમાં દોટ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. વધુ કે ઓછી ઠંડીમાં બાળકોને અનુકુળ આવે એ પ્રકારનું સ્વેટર પહેરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કોઈપણ કલરનું સ્વેટર પહેરવાની છૂટ આપવાનો આદેશ કરાયો, પરંતુ જિલ્લા કક્ષાએ આવો કોઈ આદેશ ન હોય સ્કૂલ સંચાલકો ચોક્કસ કલરનું સ્વેટર પહેરવાનો જ મેસેજ છોડી રહ્યા હતા. જેના કારણે વાલીઓ ફરીથી મૂંઝવણમાં મુકાયા હતા.
ત્યારે સોમવારે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી રાજશ્રીબેન ટંડેલે સોશિલ મીડિયા પર કોઇપણ પ્રકારનું સ્વેટર પહેરી શાળાએ જઇ શકાશે, એવું નિવેદન આપ્યું છે. જેને લઇ વાલીઓને પણ રાહત થઇ છે, તેમજ પોતાના બાળકો માટે ચોક્કસ પ્રકારનું લાલ, ભુરું જેવું ચોક્કસ સ્વેટર ખરીદવું પડશે નહી. તેઓ બાળકોને અનુરૂપ સ્વેટર કે જેકેટ પહેરાવી શકશે. આ કાયદો કાયમ માટે જ કાઢી નાખવામાં આવે એ જરૂરી બન્યું છે. જેના માટે શાળાઓને પણ કડક સૂચનાઓ અપાય એ જરૂરી બન્યું છે.