માંજલપુર પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 5 દિના રિમાન્ડની માગણી કરી માંજલપુરના રહીશ પાસેથી 29.75 લાખ ગોવામાં પ્રોજેક્ટ શરૂ કરવાના બહાને પડાવ્યાં...
ગોત્રી યશ કોમ્પ્લેક્ષ પાસે કોન્ક્રીટ મીક્ષર મશીનના ચાલકે કારને અડફેટે લીધી અકસ્માત સર્જી ચાલક સ્થળ પરથી ફરાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા...
નશાની લત અને દેવું વધી જતા પતિએ આપઘાત કર્યો હતો. વડોદરા, તા. ૧૫ નશાની લત્ત અને દેવું વધી જતા અંતિમ પગલા રૂપે...
મકરપુરામાં સેવઉસળનો ધંધો કરતા યુવકને મહિલાએ તૂ મારા રૂપિયા નહી આપે તો અમે બધા ભેગા મળી તને મારી નાખીશુ તેવી ધમકી આપી મકરપુરા પોલીસે...
આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાંથી બે બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે ત્યારે પાર્ટી દ્વારા વડોદરાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં...
અન્ય મહિલાએ હિંમત આપતા આખરે ભોગ બનનાર મહિલાએ અભયમની મદદ લીધી આરો પ્લાન્ટ ચલાવતો યુવક તે જ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં...
ગાંધીનગર: (Gandhinagar) પ્રાકૃતિક ખેતીની (Natural Farming) દષ્ટિએ ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ (Farmers) પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે. આ વર્ષે રાજ્યમાં રાસાયણિક ખાતરના...
સુરત: રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 બોર્ડની એક્ઝામ (Board Exam) ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પરીક્ષા...
આ વર્ષે જૂન મહિનામાં T20 વર્લ્ડ કપનું (T20 World Cup) આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. આ વખતે...
નવી દિલ્હી: ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે અમેરિકાની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય...
લોકસભા ચૂંટણીની (Loksabha Election) તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે દક્ષિણ ભારતના પ્રવાસે છે. પીએમ મોદી કેરળ, તેલંગાણા અને તમિલનાડુની...
સુરત(Surat): આજે તા. 15 માર્ચે ધો. 10 બોર્ડ (SSC Board) ગુજરાતી (Gujarati) માધ્યમની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હતી. પેપર પ્રમાણમાં સરળ હતું પરંતુ...
સુરત(Surat): કોર્ટે લાલ આંખ કર્યા બાદ જીપીસીબી (GPCB) અને કલેક્ટર (Surat Collector) કચેરીના અધિકારીઓ સફાળા જાગ્યા છે અને આજે હજીરામાં (Hazira) લોખંડની...
સુરત: સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો (SuratInternationalAirport) દરજ્જો મળી ગયો છે. અહીં શારજાહ (Sharjah) ઉપરાંત દુબઈની ફ્લાઈટની (Flight) અવરજવર શરૂ થઈ છે, પરંતુ...
ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા ગાંજો ઉગાડનારની ધરપકડ, 47 હજારના 11 છોડ કબજે પાદરા તાલુકાના તિથોર ગામે ખેતરમાં ગાંજાના લીલા છોડનું વાવેતર કરનારને...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટ (Supreme Court) શુક્રવારે ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સામેની અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે. કોર્ટે...
સુરત: ઘણી વખત રમત રમતમાં નાના બાળકો મોટી મુશ્કેલીને નોંતરું દેતા હોય છે. આવો જ કિસ્સો ડાંગમાં બન્યો હતો. ડાંગની એક 8...
સુપ્રીમ કોર્ટ શુક્રવારે CAA વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ...
મુંબઈ: આજે તા. 16 માર્ચની વહેલી સવારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) ઈમરજન્સીમાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં (Hospitalized) દાખલ કરાયા હોવાની વિગતો...
હેરીટેજ ઇમારતોની શોભા વધારવા માટે શહેરના મધ્યમાં બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા...
ભરૂચ, નેત્રંગ: નેત્રંગ ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણિજય કોલેજમાં 1લી ફ્રેબ્રુઆરીએ યોજાયેલા સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી કારકુન તરીકે ફરજ...
નવી દિલ્હી: ચૂંટણી પંચ (Election Commission) આજે તા. 16મી માર્ચની બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત...
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI)એ ગયા મહિને પેટીએમ પેમેન્ટ બેંક (Paytm Payment Bank) સામે કાર્યવાહી કરી હતી, ત્યારબાદ બેંકની તમામ...
ડીસીપી સહિતના પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધર્યું આજવા રોડના એકતાનગરમાં લાઉડ સ્પીકર પર ચાલતી હનુમાન ચાલીસ બંધ કરાવવા મુદ્દે હિન્દુ મુસ્લિમ લોકો...
ગૂઢ અભ્યાસ અને સિદ્ધહસ્ત અનુભવ મુજબ અંગત મતાનુસાર પોલીસને રીમાન્ડ દરમિયાન આરોપીને મારઝૂડ કરવાનો અધિકાર નથી! કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગંભીર હોય ત્યારે પોલીસને...
પાટણ(Patan): રાજ્યના પાટણમાં આવેલા શંખેશ્વર (Shankheshwar) નજીક આજે તા. 15 માર્ચની સવારે ભયંકર અકસ્માત (Accident) થયો હતો. અહીં પિકઅપ વાન અને વેગન...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના એક દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી...
ભારતમાં ન્યાયતંત્રની જેમ ચૂંટણી પંચ પણ સ્વતંત્ર છે અને કેટલાક વિશેષાધિકાર પણ બંધારણે ચૂંટણી પંચને આપ્યા છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે...
નદી વહેતી રહે છે દરિયાને મળે છે તેમ ટી. વી. સિરીયલ કે વેબ સિરીઝમાં કામ કરતા રહો તો ફિલ્મો સુધી જઈ શકાય...
ઇશ્ક-વિશ્કવાળી ફિલ્મ હોય તો તેને પ્રેક્ષકો મળી જ રહે છે અને તેના નવા નવા કળાકારોને ચર્ચા પણ મળી રહે છે. બિલકુલ આવી...
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો વધારો થઈ રહ્યો છે. ભારતના અનુભવી ખેલાડી હાર્દિક પંડ્યાએ વિશ્વના ટોચના T20 આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે. તિલક વર્માએ પણ ICC T20I રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેનોની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. તેણે 69 સ્થાનની છલાંગ લગાવી છે.
પંડ્યાએ દક્ષિણ આફ્રિકામાં ભારતની તાજેતરની શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી હતી. આ સમયગાળા દરમિયાન પંડ્યાએ ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને હરાવીને T20 ઓલરાઉન્ડરોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.
આ બીજી વખત છે જ્યારે પંડ્યાએ T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં નંબર 1 સ્થાન હાંસલ કર્યું છે. સતત પ્રદર્શન કરી રહેલા ભારતીય ખેલાડીએ આ વર્ષના ICC મેન્સ T20 વર્લ્ડ કપના અંતે પ્રથમ વખત ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. 31 વર્ષીય પંડ્યાને તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ માટે જાળવી રાખ્યો છે.
તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના ખેલાડીઓએ પણ ગતિ પકડી છે. દક્ષિણ આફ્રિકા સાથેની ચાર મેચોની શ્રેણી દરમિયાન પંડ્યાએ બીજી મેચમાં અણનમ 39 રનની ઇનિંગ રમી હતી જેના કારણે ભારતનો દાવ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યો હતો. ચોથી નિર્ણાયક મેચ દરમિયાન પંડ્યાના ત્રણ ઓવરમાં 1/8ના સ્પેલથી ભારતીય ટીમે શ્રેણી 3-1થી જીતી લીધી હતી.
તિલક વર્મા T20Iનો નંબર 3 બેટ્સમેન બન્યો
તિલક વર્માનો પહેલીવાર ટોપ 10 બેટ્સમેનની યાદીમાં પ્રવેશ થયો છે. તિલક ભારત-દક્ષિણ આફ્રિકા સીરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે બે સદી અને 280 રન બનાવ્યા. આ સાથે તે બેટિંગ ચાર્ટમાં 69 સ્થાનની છલાંગ લગાવી. આ લાભ સાથે વર્મા T20I રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન ટ્રેવિસ હેડ પછી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે તે હવે ભારતના સૌથી વધુ રેટેડ બેટ્સમેન છે, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક સ્થાન સરકીને ચોથા સ્થાને આવી ગયો છે.