નવી દિલ્હી: ભારત (India) દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી (Democracy) છે. તેથી અહીં ચૂંટણી ખૂબ મોટો પડકાર છે. એકસાથે 543 બેઠકો પર...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) ગુજરાત (Gujarat) સહિત દેશમાં લોકસભાની ચૂંટણી 2024ની (Loksabha Election 2024) તારીખ જાહેર કરી છે. પ્રથમ તબક્કાનું...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર વિકેટકીપર રિષભ પંત () 14 મહિના પછી ક્રિકેટના (Cricket) મેદાન પર જોવા મળશે. IPL 2024માં...
ભરૂચ-અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લામાં એક્સપ્રેસ-વે (Express Way), બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો (Farmers) લાંબા સમયથી...
નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં લગભગ દોઢ મહિના સુધી લોકશાહીના પર્વ ચૂંટણીનો ઉત્સવ ચાલશે. આખોય દેશ આ ઉત્સવમાં જોડાશે. દેશના...
લોકસભાના ઇલેક્શન ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ બોલાવી જનરલ ઇલેક્શન ની તારીખો જાહેર કરવામાં...
મેન્ટલ હોસ્પિટલમાં તબિયત બગડતા સયાજીમાં દાખલ કર્યાંહતા નારી સંરક્ષણ ગૃહમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીનું આજે સારવાર દરમ્યાન અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. તેમજ દેશના ઘણાં રાજ્યોને નવ પ્રોજેક્ટ્સ સહિત અન્ય યોજનાઓના લાભ...
પત્નીએ હાથ પકડી રાખ્યા અને નાનાભાઇ ગળે ટૂપો આપ્યા બાદ ગુપ્તાંગમાં લાતો મારીછેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ રાખનાર દિયર અને ભાભીની ધરપકડ...
પટના: લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તારીખો જાહેર થાય તે પહેલા બિહારમાં મંત્રીઓ (Minister in Bihar) વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે....
નવી દિલ્હીઃ (New Delhi) દેશમાં લોકસભાની 543 સીટો માટે ચૂંટણીની (Loksabha Election 2024) જાહેરાત થઈ ચુકી છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે ચૂંટણીની...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) LIC કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. લગભગ 1 લાખ કર્મચારીઓ અને 30 હજાર પેન્શનધારકોને...
શહેરના મનુભાઈ ટાવરમાં સાતમાં માળે આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી બનાવની જાણ થતા ફાયર વિભાગના લશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા...
બંગલે કામ પર જવાનું કહીને ઘરે નીકળ્યા બાદ પરત ફરી જ નહી વડોદરાના સમા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ઘરમાં ફોઇને બંગલે...
વડાપ્રધાન નરેન્દ્ર (Narendra Modi) મોદીએ મેરા ભારત, મેરા પરિવાર અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો (Video)...
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા સિદ્ધી વિનાયક પ્લાઝાની બાજુમાં અન્ય સાઇટનું બાંધકામ ચાલી રહ્યું હતું દરમિયાન બાંધકામ પાયાનું ખોદકામ કરતા ફ્લેટની...
સુરત(Surat) : ટેન્કરમાંથી પેટ્રોલ, ડીઝલ અને ઓઈલની ચોરીના કિસ્સા તો સાંભળ્યા હતા પરંતુ સુરત પોલીસે એક એવા કૌભાંડના પર્દાફાશ કર્યો છે, જે...
નવી દિલ્હી: દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં (Ladakh) હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લદ્દાખ સામાન્ય રીતે શાંતિપૂર્ણ પ્રદેશ છે. પરંતુ...
મોદી સરકારે ફરી એકવાર આતંકવાદ પર મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (Jammu and Kashmir Liberation Front) (મોહમ્મદ...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના રાજકારણમાંથી (Politics) એક મોટા સમાચાર સામે આવ્યા છે. MNS પ્રમુખ રાજ ઠાકરે NDAમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના હવાલાથી...
સુરત: ચેમ્બર દ્વારા સુરતમાં યોજવામાં આવેલા પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એક્ઝિબિશનમાં રૂપિયા 5 લાખથી લઇને રૂપિયા 5 કરોડની કાર અને...
સાત વર્ષનો કુણાલ છેલ્લા થોડા મહિનાઓથી બહુ બદલાઈ ગયો છે. વાતે વાતે ઇરીટેટ થવું, પેરેન્ટસની વાત ન માનવી, મનઘડંત વાતો કરવી આ...
િબંદુબેન કચરા ‘દોષ કાનમાં કહેવા, ગુણ ગામમાં ગાવા’ આ વિચારસૂત્ર વિનોબાભાવે પ્રેરિત છે. પ્રત્યેક માનવી ગુણદોષનો સરવાળો છે. દરેકમાં નાના-મોટા કોઇ દોષ...
સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMC) વોર્ડ નં.30 સચિન-ઉન-આભવા-કનસાડ વિસ્તારમાં આવતા કનસાડ (Kansad) ગામમાં દર વર્ષે ચોમાસામાં (Monsoon) આવતા મીંઢોળા (Mindhola) નદીના પૂરથી...
વહાલા વાચક મિત્રો,જિંદગીની રફતારમાં વધુ એક શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયું અને નવા શૈક્ષણિક વર્ષ 2024-2025ની શરૂઆત થવા જઈ રહી છે. 23-24 નાં...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઇડી (ED) દ્વારા દારૂ ગોટાળા મામલે સમન્સ...
તમારી મેકઅપ કીટમાં ન્યૂડ લિપસ્ટિક રાખો છો? જો ના, તો હવે ખરીદી લો. ન્યૂડ લિપ કલરમાં વેલ્વેટ ફિનિશ, લિક્વિડ કે ક્રિમી ટેકસચરની...
સુરત: બુધવારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર લેન્ડ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની (AirIndiaExpress) શારજાહ-સુરત ફ્લાઇટ (SharjahSuratFlight) રન-વેથી પાર્કિંગ એપ્રન વિસ્તારમાં...
ચૂંટણી પૂર્વે રાજ્યની વિવિધ અદાલતોમાં 31 ન્યાયાધીશોની બદલી ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે તે પૂર્વે રાજ્યની વિવિધ અદાલતોમાં 31 ન્યાયાધીશોની બદલીનો...
હેરીટેજ ઇમારતોની શોભા વધારવા માટે વડોદરા શહેરના મધ્યમાં બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન...
વલસાડ : સમગ્ર રાજ્યમાં સ્કૂલો શરૂ થઇ ગઇ છે. ત્યારે ગતવર્ષની સૂચનાને ભૂલી સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને જ સ્કૂલે આવવાનો હુકમ કરતો મેસેજ કર્યો હતો. જિલ્લા ભરની સ્કૂલોમાંથી આવતા આ મેસેજના કારણે શિક્ષણાધિકારીએ એક નિવેદન આપી સ્કૂલોમાં કોઇ પણ કલર અને પ્રકારનું સ્વેટર પહેરી શકાશે, એવું નિવેદન આપ્યું હતુ. આ અગાઉ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ હુકમ બહાર પડી જ ગયો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલો દ્વારા બાળકોને ચોક્કસ કલરનું સ્વેટર પહેરવાનો આગ્રહ કરાઈ રહ્યો છે. જેના માટે વાલીઓ વધુ પૈસા ખર્ચી નવું સ્વેટર લેવા બજારમાં દોટ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. વધુ કે ઓછી ઠંડીમાં બાળકોને અનુકુળ આવે એ પ્રકારનું સ્વેટર પહેરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કોઈપણ કલરનું સ્વેટર પહેરવાની છૂટ આપવાનો આદેશ કરાયો, પરંતુ જિલ્લા કક્ષાએ આવો કોઈ આદેશ ન હોય સ્કૂલ સંચાલકો ચોક્કસ કલરનું સ્વેટર પહેરવાનો જ મેસેજ છોડી રહ્યા હતા. જેના કારણે વાલીઓ ફરીથી મૂંઝવણમાં મુકાયા હતા.
ત્યારે સોમવારે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી રાજશ્રીબેન ટંડેલે સોશિલ મીડિયા પર કોઇપણ પ્રકારનું સ્વેટર પહેરી શાળાએ જઇ શકાશે, એવું નિવેદન આપ્યું છે. જેને લઇ વાલીઓને પણ રાહત થઇ છે, તેમજ પોતાના બાળકો માટે ચોક્કસ પ્રકારનું લાલ, ભુરું જેવું ચોક્કસ સ્વેટર ખરીદવું પડશે નહી. તેઓ બાળકોને અનુરૂપ સ્વેટર કે જેકેટ પહેરાવી શકશે. આ કાયદો કાયમ માટે જ કાઢી નાખવામાં આવે એ જરૂરી બન્યું છે. જેના માટે શાળાઓને પણ કડક સૂચનાઓ અપાય એ જરૂરી બન્યું છે.