કેપ ટાઉન: દક્ષિણ આફ્રિકામાં (South Africa) ગુરુવારે ઇસ્ટરની (Easter) ઉજવણી માટે ઘણા લોકોને લઈ જતી બસ એક પહાડી પાસ પરના પુલ પરથી...
નવી દિલ્હી: માફિયા (Mafia) ડોન મુખ્તાર અન્સારીનું (Mukhtar Ansari) ગુરુવારે સાંજે હૃદયરોગના (Heart Attack) હુમલાથી જેલમાં નિધન (Death) થયું હતું. બાંદા જેલમાં...
રાજસ્થાન તરફ જઈ રહેલી કારમાં સવાર બે વ્યક્તિ સમયસર ઉતરી જતાં બચાવ દાહોદ તાલુકાના સબજેલ નજીક ઝાલોદ હાઇવે પર બાસવાડા તરફ જતી...
ભરઉનાળે ચોમાસાનો માહોલ, ખેડૂતો ચિંતામાં દાહોદ જિલ્લા સહિત વિવિધ વિસ્તારોમાં હાલ ક મોસમી વરસાદ વરસી રહીયો છે, ગરબાડા તાલુકા માં ભર ઉનાળે...
શહેરના સમા સાવલી રોડ ઉપર નવા બનાવાયેલા રોડ ઉપર ભુવો પડ્યો છે. અગાઉ આ ખાડાથી થોડા જ અંતરે અન્ય એક ખાડો પણ...
સુરત: (Surat) સીમી (સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) (SIMI) સંસ્થા ઉપર પ્રતિબંધ (Ban) સામે જેમને રજૂઆત કે વાંધા હોય તેમને દિલ્હી હાઈકોર્ટ...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર બે મહિના અગાઉ પેસેન્જર વાનની રાહ જોતા યુવાનને લીફ્ટ આપી તેની પાસે રહેલો...
પીસીબીએ રેડ છાણી રામાકાકા ડેરી પાસે ખેતરમાં કારમાંથી કટિંગ કરતી વેળા રેડ કરી 1.37 લાખના દારૂ સાથે બેને દબોચ્યાં, 7.19 લાખનો મુદ્દામાલ...
દેશભરના જાણીતા વકીલોએ (Advocate) સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે...
ઘરનો દરવાજો ખોલવામાં મોડું થતા યુવક ગુસ્સે ભરાયો અને આખરે જીવ ગુમાવ્યો! વડોદરા, તા.૨૮ પોર ખાતે રહેતા યુવકને દારૂનું વ્યસન હોવાથી સતત...
બનાસકાંઠા: (Banaskantha) પૂર્વ IPS સંજીવ ભટ્ટને (Sanjeev Bhatt) પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટે 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ...
મુંબઈ: (Mumbai) અભિનેતા ગોવિંદા (Govinda) ગુરુવારે શિવસેનામાં (Shivsena) જોડાયા હતા. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. આ પછી એવી...
નવી દિલ્હી(NewDelhi): માર્ચ મહિનાની શરૂઆતમાં કેનેડાના (Canada) દરિયાકાંઠે (Sea) વેનકુવર આઇલેન્ડના (Vancouver Island) વિક્ટોરિયા હાર્બરમાં (Victoria Harbour) એક વિચિત્ર ઘટના બની હતી....
સુરત(Surat): શહેરના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાનું (Married Women) ભેદી સંજોગોમાં મોત (Death) નિપજ્યું છે. ચોથા માળની ગેલેરીમાં સુકવવા મુકેલી...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnav) ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Trail) માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ...
નવી દિલ્હી: તેજસ Mk-1A ફાઈટર જેટની (Tejas Mk-1A fighter jet) પ્રથમ ઉડાન આજે 28 માર્ચ 2024ના રોજ બેંગલુરુમાં (Bangalore) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની...
રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી...
નવી દિલ્હી(NewDelhi): દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના (GautamAdani) પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં (AmbujaCements) રૂ. 6,661 કરોડનું નવું રોકાણ કર્યું છે. આ...
પંજાબના (Punjab) સીએમ ભગવંત માન ફરી પિતા બન્યા છે. તેમની પત્ની (Wife) ડો.ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. આ માહિતી ખુદ ભગવંત...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા...
મુંબઇ: રામ ચરણે (Raam Charan) ગઇકાલે 27 માર્ચે તેમનો 36મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. દરમિયાન અભિનેતાના પરિવાર અને મિત્રો સાથે જોવા મળ્યો...
વલસાડ(Valsad): અહીંના કેરી માર્કેટ (Mango Market) પાસે તા. 27 માર્ચ બુધવારની સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ટાયરની દુકાન પર પંચરનું કામ...
પીલીભીતઃ(Pilibhit) ભારતીય જનતા પાર્ટીની (BJP) ટિકિટ પર પીલીભીત લોકસભાથી સાંસદ રહેલા વરુણ ગાંધી (Varun Gandhi) આ વખતે ચૂંટણી મેદાનમાં નથી. ભાજપ તરફથી...
સુરત(Surat): બુધવારે તા. 27 માર્ચની સવારે કતારગામમાં કિરણ હોસ્પિટલની (Kiran Hospital) સામે મોપેડ પર નોકરીએ જતી 46 વર્ષીય દિવ્યાંગ મહિલા મનીષા બારોટને...
સુરત(Surat): શહેરના નેતાઓ પર પનોતી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીતેલા 15 દિવસમાં અલગ અલગ નેતાના ઘર, ઓફિસ પર આગ (Fire)...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ...
ગાંધીનગર: ઉનાળા વેકેશન (Summer vacation) દરમિયાન ગુજરાતના દરેક બીચ ઉપર માનવ મહેરામણ જોવા મળે છે. ત્યારે પોતાના રડિયામણા બીચ માટે જાણીતા દિવમાં...
સાસુ પાણી લેવા જતા જમાઇએ દરવાજો બંધ કરી ગળુ દબાવ્યું અને મારી નાખવાની ધમકી પણ આપી વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગના મકાનમાં...
સુરત(Surat): શહેરના નાનપુરા (Nanpura) મક્કાઈપુલ નજીક આવેલા નાટ્યગૃહ પાસે 15 દિવસ પહેલાં 40 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં મોટો...
નવી દિલ્હીઃ દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવા જઈ રહી છે. દરમિયાન, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને પિંકી...
ગુજરાત હાઇકોર્ટ દ્વારા હરણી બોટ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારો અને ઇજાગ્રસ્તોને કોટિયા કંપની પાસેથી નાણાકીય વળતર મેળવવા માટે તેની રકમ નક્કી કરવા એક અધિકારીની નિમણૂક કરવાનો આદેશ વડોદરાના કલેકટરને આપ્યો હતો.
કલેકટર દ્વારા નિમણૂક થનારા નાયબ કલેક્ટરથી નીચેનો દરજ્જો ના ધરાવતા હોય તેવા અધિકારી સમક્ષ પીડીતો અને કોટિયા પ્રોજેક્ટ દ્વારા વળતર બાબતે રજૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ અધિકારી દ્વારા 8 સપ્તાહ ની અંદર વળતર નક્કી કરી તેનો અહેવાલ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેઓએ બોટિંગ બાબત ના નિયમો જાહેર કરી દીધા છે અને ગેજેટમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. કેસની વિગતો મુજબ વડોદરામાં ગત જાન્યુઆરી મહિનામાં ન્યુ સનરાઈઝ સ્કુલ દ્વારા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં બાળકો હરણી-મોટ નાથ લેક ખાતે બોટિંગ કરવા માટે ગયા હતા. આ બોટ ઊંધી પડી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. સમગ્ર પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ નામની કંપનીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને તેમાં પણ ખોટી પદ્ધતિથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.તેવી વિગતો ઉજાગર થઈ હતી. તેમજ કોટીયા પ્રોજેક્ટ દ્વારા પણ બોટની એક્ટિવિટીને નિભાવવામાં બેદરકારી રાખવામાં આવી હતી તેના ભાગીદારો સામે પોલીસ ફરિયાદ કરીને ધરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પણ સુઓ મોટો પીઆઈએલ થઈ હતી તેની સુનાવણી દરમિયાન પીડી તો તરફથી રજૂઆત કરાઈ હતી કે આ કેસમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી બેદરકારી રાખવામાં આવ્યું હોવાથી તેઓને ઉદાહરણીય વળતર ચૂકવવાનો આદેશ કરવો જોઈએ.
મોરબી દુર્ઘટનામાં પણ ઓરેવા કંપની જવાબદાર હોવાથી તેઓ પાસેથી વળતર વસૂલવાનો હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલો છે ત્યારે આ કેસમાં પણ વળતર આપવું જોઈએ.
જો કે હાઇકોર્ટે આ બંને કેસની હકીકતો અને ન્યાયિક બાબતો અલગ હોવાથી આ બાબતે વળતરની રકમ નક્કી કરવા માટે એક અધિકારીની નિમણૂક કરવાની જરૂર છે, તેવો મત વ્યક્ત કરીને કલેકટરને આદેશ કર્યો હતો કે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની વળતરની ગણતરી માટેની કામગીરી સોંપવી જોઈએ.
પીડીતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતરની ગણતરી કરવાની રહેશે આ બાબતે પીડિતોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાની રજૂઆત કરવાની રહેશે અને સત્તા મંડળ દ્વારા વકીલ મારફતે નિયુક્ત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે કોટીયા પ્રોજેક્ટને પણ પોતાની રજૂઆત કરવાનો હક રહેશે તેવું હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું.