બોરસદ પોલીસે ફરજ પરના બે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બોરસદ સબ જેલના બે ગાર્ડ દરવાજા ખુલ્લા મુકી...
ઠાકોરજીના વસ્ત્રો ઋતુ કાળ અનુસાર તૈયાર કરાવી નોંધાવેલ તારીખના આગળના દિવસે શ્રી રણછોડજી મંદિરમાં જમા કરાવવા અનુરોધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મહારાજને...
તારાપુરમાં વર્ષ 2012માં મારામારી કેસમાં પ્રોબેશન પીએસઆઈએ લાંચ માંગી હતી (ટોપી) બાર વર્ષ પહેલા થયેલી મારામારીમાં એફઆઈઆરમાંથી નામ કાઢવા રૂ.25 હજારની લાંત...
તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા સક્રિય થયેલા બૂટલેગરો પર પોલીસની બાજનજર વડોદરા તા. 20 આગામી હોળી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પ્રોહિબિશનુ ડ્રાઇવનું ...
નવી દિલ્હી: ઈશા ફાઉન્ડેશનના (Isha Foundation) ફાઉન્ડર અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ (Sadguju) જગ્ગી વાસુદેવની તબિયત બગડતા તેમને ઈમરજન્સીમાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં (Delhi...
સુરત: દેશની મોબાઈલ નેટવર્ક કંપનીઓના પ્રિએક્ટીવ સીમકાર્ડ સુરતથી દુબઈ મોકલવાના રેકેટનો સુરત એસઓજી એ પર્દાફાશ કર્યો છે. સીમકાર્ડ લઈ દુબઈની ફ્લાઈટમાં બેસે...
નવી દિલ્હી: બુધવારે શેરબજારો (Stock market) મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા. પરંતુ આજે દીવસ દરમિયાન શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા...
સુરત: ચાલુ વર્ષે ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ...
નવી દિલ્હીઃ આ દિવસોમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ઈલેક્ટોરલ બોન્ડને (Electoral bonds) લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા...
સુરત: સુરત મનપા દ્વારા સંચાલિત સિટી બસમાં બુધવારે તા. 20 માર્ચે ચોંકાવનારી ઘટના બની હતી. પેસેન્જરથી ભરેલી બસ રોડ પર દોડી રહી...
સુરત: ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર હિંચકારી હુમલાની ઘટના બની તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ મામલે ગામ્બિયાની પ્રતિનિધિમંડળે...
નવસારી: નવસારી (Navsari) જીલ્લો ગુજરાતના (Gujarat) અન્ય જીલ્લાની જેમ જ કારોબારી હબ છે. તેમજ અહીં બહારગામથી તેમજ આસપાસના અન્ય રાજ્યોમાંથી પણ લોકો...
સુરત(Surat): સુરતના લોકો ખાવાપીવાના શોખીન છે. એટલે જ સુરતમાં લારી, ફૂડ ટ્રક, રેસ્ટોરન્ટ ખૂબ ચાલે છે. અહીં દર બીજા રસ્તા પર લારીઓમાં...
સુરત: ધો. 10 બોર્ડમાં આજે તા. 20 માર્ચના રોજ અંગ્રેજીનું પેપર હતું. ગુજરાતી માધ્યમના બાળકોને અંગ્રેજીનું પેપર અઘરું લાગતું હોય છે. તેથી...
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) નજીક આવતા જ કોંગ્રેસે (Congress) જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનમાં ભાજપ (BJP) અને યુપીમાં બસપાને મોટો ઝટકો આપ્યો...
ગાંધીનગર: મોરબીમાં (Morbi) મોડીરાત્રે ગાંધીનગરની (Gandhinagar) સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન...
અયોધ્યા: મહિનાઓ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેણીના પતિ નિક જોનસ (Nick Jonas) અને પુત્રી માલતી મેરી ચોપરા...
નવી દિલ્હી: માઇક્રોસોફ્ટે ગૂગલ ડીપમાઇન્ડના કો-ફાઉન્ડર મુસ્તફા સુલેમાનને હાયર કર્યા છે. મુસ્તફા સુલેમાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી...
સિંધરોટ નજીક રેલ્વેના બ્રિજ નીચે લટકતી નેટ અંગે જાગૃત નાગરિકોએ અગાઉ વિરોધ પણ કર્યો હતો : બંને બ્રિજનું કામ પૂરુ થઈ ગયું...
શહેરમાં પાણીના મુદ્દે મહિલાઓનો મોરચો વિહિકલ પુલ ખાતે પહોંચ્યો હતો. શહેરના હાથીખાના વિસ્તારમાં છેલ્લા બે મહિનાઓથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની...
કિશનવાડીના વૃદ્ધાને રિક્ષા બેસાડ્યા બાદ ગઠિયાએ સોનાની ચેન સરકાવી લીધી રિક્ષા ચાલક પાછળની શીટ પર એક યુવતી અને બે યુવકો અગાઉથી બેઠેલા...
મણીલાલ હ. પટેલ વિશાળ સૃષ્ટિની સમ્મુખ એકલા એકલા બેસી રહેવાનું મન થાય છે. એની ઋતુલીલાને બસ જોયા જ કરીએ, કૂંપળ પછી પાંદડાં...
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 2024 થી 2027 માં હેલ્થની કાળજી રાખવાનો સમય €નિલેશ મોદી ટ્રેડમાર્ક અવાજ, હાઇટ, વ્યક્તિત્વ અને તીવ્ર આંખોએ અમિતાભ...
ફાલ્ગુની આશર આેન યૉર ફિંગર ટિપ્સ – દુનિયા એક મેળો છે. ચારેકોર દુકાનો છે. વિવિધ દુકાનોમાં અનેક વેરાયટીની વસ્તુઓ છે. ‘ભગવાનરૂપ કસ્ટમર’ને...
નરેન્દ્ર જોશી ડર ગયા, સમઝો મર ગયા’. ઉપખંડમાં આ સંવાદ રાતોરાત પ્રચલિત થવાને આજે 50મું વર્ષ ચાલે છે. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બરસિંહ પોતાના...
સમાન્ય રીતે ઉદ્યોગપતિઓ પોતાની ફૅક્ટરી, મિલો અને કંપનીઓ સાથે લાગણીથી જોડાઈ જાય છે. પોતાના બાપ-દાદાના સમયથી ચાલ્યા આવતા બિઝનેસ ઉપર બેઠેલા હોય...
ચૂંટણી દરમિયાન અસામાન્ય ટ્રાન્ઝેક્શન થાય તો તાકીદે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા સૂચના આણંદ | લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી...
અલબત્ત, દિવસે દિવસે વધી રહેલાં UPSC કોચિંગ માર્કેટમાં હવે ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. અમલદારોની આજની લાઈફ સ્ટાઇલ જોઈને અનેક યુવાઓ...
2024ની લોકસભાની ચૂંટણીઓ, જેની તારીખો ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચે જાહેર કરવામાં આવી હતી, તે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી મુદત...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સત્તા પરની પોતાની પકડ મજબૂત બનાવી છે કારણ કે તેઓ રશિયન પ્રમુખપદની ચૂંટણી જીતીને વધુ એક ટર્મ માટે...
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આ દિવસોમાં પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરે રમાશે. હવે પર્થથી એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દક્ષિણ પર્થમાં રમાઈ રહેલી મેચ દરમિયાન બોલ અમ્પાયરના ચહેરા પર વાગ્યો હતો. જેમાં અમ્પાયરનો જીવ માંડ બચ્યો હતો. જોકે, બોલ વાગ્યા બાદ અમ્પાયરનો આખો ચહેરો બગડી ગયો હતો, જેની તસવીરો પણ સામે આવી છે.
વાસ્તવમાં દક્ષિણ પર્થમાં ત્રીજા ધોરણની મેચ રમાઈ હતી. ટોની ડીનોબ્રેગા નામના અમ્પાયર આ મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, બેટ્સમેને એક શાનદાર સ્ટ્રેટ ડ્રાઇવ શોટ રમ્યો જે સીધો અમ્પાયરના ચહેરા પર ગયો. જેના કારણે અમ્પાયર સાથે આ દર્દનાક અકસ્માત થયો હતો.
આ ઘટના બાદ અમ્પાયરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ અમ્પાયર ડોક્ટરની દેખરેખ હેઠળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલ એટલો ઝડપી હતો કે ટોનીને દૂર જવાનો મોકો પણ ન મળ્યો. હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમ્પાયરની તસવીર પણ સામે આવી છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે ટોનીની આંખો અને હોઠ ખરાબ રીતે સૂજી ગયા છે. રાહતની વાત એ હતી કે તેના ચહેરાનું કોઈ હાડકું તૂટ્યું ન હતું. વેસ્ટ ઓસ્ટ્રેલિયા અમ્પાયર એસોસિએશને ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ટોનીની સ્થિતિ વિશે માહિતી આપી છે. તે ચહેરાની સર્જરી કરાવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.