સુરત: (Surat) સીમી (સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) (SIMI) સંસ્થા ઉપર પ્રતિબંધ (Ban) સામે જેમને રજૂઆત કે વાંધા હોય તેમને દિલ્હી હાઈકોર્ટ...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર બે મહિના અગાઉ પેસેન્જર વાનની રાહ જોતા યુવાનને લીફ્ટ આપી તેની પાસે રહેલો...
પીસીબીએ રેડ છાણી રામાકાકા ડેરી પાસે ખેતરમાં કારમાંથી કટિંગ કરતી વેળા રેડ કરી 1.37 લાખના દારૂ સાથે બેને દબોચ્યાં, 7.19 લાખનો મુદ્દામાલ...
દેશભરના જાણીતા વકીલોએ (Advocate) સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે...
ઘરનો દરવાજો ખોલવામાં મોડું થતા યુવક ગુસ્સે ભરાયો અને આખરે જીવ ગુમાવ્યો! વડોદરા, તા.૨૮ પોર ખાતે રહેતા યુવકને દારૂનું વ્યસન હોવાથી સતત...
બનાસકાંઠા: (Banaskantha) પૂર્વ IPS સંજીવ ભટ્ટને (Sanjeev Bhatt) પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટે 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ...
મુંબઈ: (Mumbai) અભિનેતા ગોવિંદા (Govinda) ગુરુવારે શિવસેનામાં (Shivsena) જોડાયા હતા. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. આ પછી એવી...
નવી દિલ્હી(NewDelhi): માર્ચ મહિનાની શરૂઆતમાં કેનેડાના (Canada) દરિયાકાંઠે (Sea) વેનકુવર આઇલેન્ડના (Vancouver Island) વિક્ટોરિયા હાર્બરમાં (Victoria Harbour) એક વિચિત્ર ઘટના બની હતી....
સુરત(Surat): શહેરના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાનું (Married Women) ભેદી સંજોગોમાં મોત (Death) નિપજ્યું છે. ચોથા માળની ગેલેરીમાં સુકવવા મુકેલી...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnav) ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Trail) માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ...
નવી દિલ્હી: તેજસ Mk-1A ફાઈટર જેટની (Tejas Mk-1A fighter jet) પ્રથમ ઉડાન આજે 28 માર્ચ 2024ના રોજ બેંગલુરુમાં (Bangalore) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની...
રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી...
નવી દિલ્હી(NewDelhi): દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના (GautamAdani) પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં (AmbujaCements) રૂ. 6,661 કરોડનું નવું રોકાણ કર્યું છે. આ...
પંજાબના (Punjab) સીએમ ભગવંત માન ફરી પિતા બન્યા છે. તેમની પત્ની (Wife) ડો.ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. આ માહિતી ખુદ ભગવંત...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા...
મુંબઇ: રામ ચરણે (Raam Charan) ગઇકાલે 27 માર્ચે તેમનો 36મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. દરમિયાન અભિનેતાના પરિવાર અને મિત્રો સાથે જોવા મળ્યો...
વલસાડ(Valsad): અહીંના કેરી માર્કેટ (Mango Market) પાસે તા. 27 માર્ચ બુધવારની સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ટાયરની દુકાન પર પંચરનું કામ...
પીલીભીતઃ(Pilibhit) ભારતીય જનતા પાર્ટીની (BJP) ટિકિટ પર પીલીભીત લોકસભાથી સાંસદ રહેલા વરુણ ગાંધી (Varun Gandhi) આ વખતે ચૂંટણી મેદાનમાં નથી. ભાજપ તરફથી...
સુરત(Surat): બુધવારે તા. 27 માર્ચની સવારે કતારગામમાં કિરણ હોસ્પિટલની (Kiran Hospital) સામે મોપેડ પર નોકરીએ જતી 46 વર્ષીય દિવ્યાંગ મહિલા મનીષા બારોટને...
સુરત(Surat): શહેરના નેતાઓ પર પનોતી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીતેલા 15 દિવસમાં અલગ અલગ નેતાના ઘર, ઓફિસ પર આગ (Fire)...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ...
ગાંધીનગર: ઉનાળા વેકેશન (Summer vacation) દરમિયાન ગુજરાતના દરેક બીચ ઉપર માનવ મહેરામણ જોવા મળે છે. ત્યારે પોતાના રડિયામણા બીચ માટે જાણીતા દિવમાં...
સાસુ પાણી લેવા જતા જમાઇએ દરવાજો બંધ કરી ગળુ દબાવ્યું અને મારી નાખવાની ધમકી પણ આપી વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગના મકાનમાં...
સુરત(Surat): શહેરના નાનપુરા (Nanpura) મક્કાઈપુલ નજીક આવેલા નાટ્યગૃહ પાસે 15 દિવસ પહેલાં 40 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં મોટો...
નવી દિલ્હીઃ દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવા જઈ રહી છે. દરમિયાન, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને પિંકી...
નવી દિલ્હી: એલોન મસ્કએ (Elon Musk) X પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. હવે X યુઝર્સને મફતમાં બ્લુ ટીક મળશે. જો કે,...
ભક્તિ રાઠોડને અત્યારે સહુ આંખમિચૌલીની કેસરબા તરીકે ઓળખે છે પણ 11 વર્ષની ઉંમરે ક્યું કી સાસ ભી કભી બહુથી તેણે શરૂઆત કરેલી....
અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં પોલીસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રોજ કોઈને કોઈ જિલ્લામાં મારામારી, મર્ડર, રેપના ગુના બની રહ્યાં છે. ગુનાખોરી ચિંતાજનક...
આમીર ખાનનો દિકરો જૂનૈદ ખાન યશરાજ ફિલ્મની મહારાજામાં વ્યસ્ત છે. આ ફિલ્મ બહુ જાણીતા મહારાજ લાયબલ કેસ આધારીત છે. જૂનૈદ ખાન મહારાજા...
મીર ખાનનો દિકરો જૂનૈદ ખાન યશરાજ ફિલ્મની મહારાજામાં વ્યસ્ત છે. આ ફિલ્મ બહુ જાણીતા મહારાજ લાયબલ કેસ આધારીત છે. જૂનૈદ ખાન મહારાજા...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.