વડોદરાના રાજકારણમાં શનિવારે સવારે ભૂકંપ આવ્યો હતો ભાજપના ઉમેદવાર રંજનબેન પટેલ સોશિયલ મીડિયા એક્સ ઉપર નિવેદન લખ્યું હતું કે હું 2024 ની...
નવી દિલ્હી: સીબીઆઈએ (CBI) આજે તા. 23 માર્ચની સવારથી ટીએમસી (TMC) નેતા મહુઆ મોઈત્રાને (Mahua Moitra) સકંજામાં લીધી છે. મોઈત્રાના અનેક સ્થળો...
સુરત: સુરતમાં ઇન્ફોટેક સેક્ટરમાં અગ્રણી, નેનોટેક કન્સલ્ટન્સીએ વિશ્વમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ અને સેમિકન્ડક્ટર્સની સૌથી મોટી ઉત્પાદક ઇન્ટેલ સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન)...
સાયબર ક્રાઇમ પોલીસે ગઠિયા સામે ગુનો નોંધ્યો(પ્રતિનિધિ) આણંદ તા.22સોજિત્રાના વિરોલ ગામમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા વ્યક્તિના બેંક ખાતામાંથી રૂ.2.51 લાખ જેવી...
વડોદરા,તા.૨૨ ભારે વાહનો દ્વારા થતા અકસ્માતના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે પ્રતિદિન એક મોપેડ ચાલકનું કાતો ટ્રકની અડફેટે અથવા તો...
વડોદરાના વેપારીને આંકલાવડી પાસે એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયોમાતા – પિતા અમેરિકા જતાં હોવાથી પરિવાર સાથે અમદાવાદ ગયા હતાં(પ્રતિનિધિ) આણંદ તા.22આણંદ પાસેથી...
અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાઈ છે. આ દરમિયાન કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટ તરફથી પણ મોટો ઝટકો લાગ્યો...
નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મોડી સાંજે...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સમ્રાટ વેલ્વેટ નામની મીલમાં (Mill) ગત મોડી રાત્રે જેટ મશીનનું (Jet Machine)...
સાયબર ઠગોએ ખાતામાંથી રૂપિયા 47 હજાર કાઢી લીધા હતા, મહિલાએ મદદ માંગતા રીક્ષા ચાલકે દાનત બગાડી રિક્ષામાં બેસાડી એક હોટલમાં લઇ ગયો...
બદાયૂ: (Badaun) ઉત્તર પ્રદેશના (UP) બદાયૂમાં બે બાળકોની ઘાતકી હત્યાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. હત્યારા સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો....
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) વઘઈથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં કુંડા ફાટક પાસે એક આઇસર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતાં...
રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ગરમીમાં (Hot) વધારો થયો છે. અનેક શહેરોમાં તાપમાન (Temperature) 35 ડિગ્રીથી વધુ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ...
નવી દિલ્હી: હૈતી (Haiti) માંથી ભારતીય નાગરિકોને બચાવીને ભારત (India) પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ઈન્દ્રાવતી (Operation Indrawati) શરૂ કર્યું છે....
સુરત(Surat): હોળી (Holi) તહેવાર (Festival) નજીકમાં જ છે. રવિવારે તા. 24 માર્ચના રોજ હોળી છે. આ પાવન પર્વમાં ભક્તો ઠેરઠેર જાહેરમાં હોળી...
નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના કરોડો બેંક ખાતાધારકોને મોટો ઝટકો આપ્યો છે. આવતીકાલે એટલે કે 23મી માર્ચે SBIની તમામ...
નવી દિલ્હી: એલ્વિશ યાદવ (Elvish Yadav) પાછલા પાંચ દિવસથી બક્સર જેલમાં (Buxar Jail) કેદ હતો. ત્યારે આજે એલ્વિશ યાદવને ગ્રેટર નોઈડા ગૌતમ...
ક્રિકેટની (Cricket) સૌથી મોટી લીગ IPL (IPl) આજથી શરૂ થવા જઈ રહી છે. લીગની 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)...
નવી દિલ્હી: શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય શેરબજાર (Stock market) ઉછાળા સાથે બંધ થયું હતું. તમામ મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં (Green...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ભૂટાનનું (Bhutan) સર્વોચ્ચ નાગરિક સન્માન (Highest Civilian Honour) મેળવનારા પ્રથમ વિદેશી શાસનાધ્યક્ષ બન્યા છે. ભૂટાનના રાજા...
સુરત: સુરત શહેરને (SuratCity) તાજેતરમાં જ નંબર વન ક્લિન સિટીનો (No.1 Clean City Surat) ખિતાબ મળ્યો છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં...
સુરત: છેલ્લાં દોઢેક વર્ષથી સુરતમાં (Surat) શ્વાન (Dog) પ્રજાતિએ આતંક મચાવ્યો છે. રસ્તે રખડતાં શ્વાન મનફાવે તેને કરડી રહ્યાં છે. આજે વધુ...
નવી દિલ્હી: ગુગલ, એપલ અને મેટા જેવી કંપનીઓ સામે અવિશ્વાસના (Disbelief) કેસ વારંવાર દાખલ કરવામાં આવે છે. ત્યારે એપલ (Apple) કંપની પર...
ભારતીય જનતા પાર્ટીએ (BJP) લોકસભા ચૂંટણી (Election) 2024 માટે તેની ચોથી યાદી જાહેર કરી છે. આ તબક્કામાં ભાજપે પુડુચેરી અને તમિલનાડુ રાજ્યમાં...
નવી દિલ્હી(NewDelhi): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે તા. 21 માર્ચની સાંજે લિકર સ્કેમ કેસમાં (Liquor Scam) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (DelhiCMArvindKejriwal) ધરપકડ...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) ધરપકડ પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટના પર...
નવી દિલ્હી: ન્યુઝીલેન્ડની (Newzealand) આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ દેશ 18 મહિનામાં બીજી વખત મંદીમાં (Recession) સપડાયો છે....
નવી દિલ્હી(NewDelhi): ભારતમાં (India) તમામ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) છેલ્લા છ મહિનામાં ઘટી છે. FICCI-IBA બેન્કરના સર્વે અનુસાર...
ભરૂચ(Bharuch): લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) ટાણે સામાજિક સૌહાર્દ ડહોળવા પ્રયાસ આદરવામાં આવી રહ્યો છે. ભરૂચમાં આવેલી નવચોકી ખાતે સ્થિત અને શંકરાચાર્ય...
નવી દિલ્હી(New Delhi): ઈસરોએ (ISRO) આજે સવારે 7 વાગે તેનું પુષ્પક (Pushpak) વિમાન (Plane) સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. લેન્ડિંગ આંધ્રપ્રદેશના (AndhraPradesh) ચિત્રદુર્ગ...
ઓવરસીસના સંચાલકે ઓફિસમાં કામ કરતી યુવતી સાથે કૂકર્મ આચર્યું
(પ્રતિનિધિ) આણંદ તા.19
વિદ્યાનગર ખાતે આવેલા ઓવરસીસના સંચાલકે તેની ઓફિસમાં જ કામ કરતી યુવતીને કેફી પીણુ પીવડાવી બેભાન કરી દૂષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ લઇ જઇને પણ કૂકર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
વિદ્યાનગરમાં આવેલા નીરવાના બંગલોમાં રહેતા ભૌમિક વિનોદભાઈ મકવાણા (ઉ.વ.46)એ જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝની ઓફિસ શરૂ કરી હતી. આ ઓફિસમાં થોડા સમય પહેલા યુવતીને નોકરી પર રાખી હતી. જોકે, આ યુવતી પર ભૌમિકની નજર બગડી હતી અને 14મી ઓગષ્ટના રોજ પીણામાં નશાકારક પ્રવાહી પીવડાવી દીધું હતું. આ પીણાથી બેભાન થઇ ગયેલી યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. અલબત્ત, જે તે સમયે યુવતી મૌન રહી હતી. પરંતુ ભૌમિકે થોડા દિવસ બાદ પોત પ્રકાશ્યું હતું અને યુવતીને 15મી ઓગષ્ટથી 25મી સપ્ટેમ્બર દરમિયાન અવાર નવાર એકાંત સ્થળે લઇ જઇ તેના મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી બનતાં સમગ્ર મામલામાં ભાંડો ફુટ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે યુવતીની ફરિયાદ આધારે ભૌમિક વિનોદ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.