ભાજપમાં હવે ઉમેદવારો સામેનો વિરોધ ખુલીને બહાર પડી રહ્યું છે ત્યારે વડોદરા ના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી સામે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ...
નવી દિલ્હી(NewDelhi): બિહારના (Bihar) પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi) કેન્સર (Cancer) સામે ઝઝૂમી રહ્યા...
અમદાવાદ: ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અપ્રિય અપમાનજનક નિવેદન કરીને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમસિંહ રુપાલા બરોબર ફસાયા છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ...
એક ભાઈ સારા પરિવારના હોય તેવા દેખાય છે, તેઓ પરિવારથી ભૂલા પડ્યા છે, છેલ્લા 10 દિવસથી રસ્તા પર બેગ લઈ તૈયાર થઈ...
વડોદરાના ખાસવાડી સ્મશાન નજીક ભંગારના કચરામાં આગ લાગી હતી જેના પગલે રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગની...
તુ મારી પત્નીને ક્યાં લઇને ફરે છે તેમ કહી તેના પતિ સહિત ચાર શખ્સો માર માર્યો, ઇજાગ્રસ્ત યુવકને એસએસજીમાં ખસેડાયો વડોદરા તા.3...
સુરત (Surat): સરથાણા (Sarthana) ખાતે આવેલા ગઢપુર રોડ સાઈડ ઉપર એક બાંધકામ સાઈટ પર માતાએ પ્રેમી સાથે મળીને તેના ત્રણ વર્ષના બાળકની...
આજરોજ નંદેસરી ઔદ્યોગિક વસાહત ખાતે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતા ભારે અફરા તફરી સર્જાઇ હતી. વહેલી સવારે નંદેસરી ઔધોગિક વસાહતમાં જીજે...
નવી દિલ્હી: તાઈવાનમાં (Taiwan) ભયાનક ભૂકંપે (Earthquake) તબાહી મચાવી છે. અહીં બુધવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોતના...
લાશ જેની હતી તેને તો ન મેળવી શક્યા અમે પરંતુ આ બહાને જોઈ લીધી દુનિયા અમે. તમારી જે જુસ્તજૂ (શોધ) હોય તે...
જયારે પણ ફેમિલી બિઝેનસની કમાન સેકન્ડ જનરેશનને સોંપવામાં આવે ત્યારે કંપનીમાં ધરમૂળથી ફેરફાર થતા હોય છે. સેકન્ડ જનરેશનને રાતોરાત કંપનીમાં પ્રોફેશનલ કલ્ચર...
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટેનો કકળાટ શરુ થઇ ગયો છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણ શરુ થઇ હતી તે...
પ્રશસ્ત પંડયા ભારતીય રાજકારણના કોઈ એક સ્થાયી લક્ષણને તારવીને મૂકવું હોય તો તે જોડતોડ છે. એકબીજા સામે ગંભીર આક્ષેપ કરનારા, એક પક્ષમાં...
સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને એલોપથી પદ્ધતિ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. બાબા રામદેવે તેમની યોગશિબિરો દ્વારા અને પતંજલિની પ્રોડક્ટો દ્વારા યોગ...
કોઈ પણ માનવી આસ્તિક કે નાસ્તિક હોવા માત્રથી સારા ગુણો ધરાવે છે એ માન્યતા ભૂલભરેલી છે. સદીઓથી માનવીની આસ્તિક અને નાસ્તિક હોવા...
વિવિધભારતી મુંબઈ પર ફરમાઇશના કાર્યક્રમ પત્ર, ઈ મેઈલ, ફોનીંગ પ્રોગ્રામ વર્ષો સુધી આવતા હતા. હાલ ત્રણ ચાર વર્ષથી આ કાર્યક્રમ બંધ છે....
એક વ્યક્તિને પગે બચકું ભરતા લોકોમાં રોષ અગાઉ પણ ત્રણથી ચાર બાઈક સવારો પાછળ કૂતરા ભાગતા તેઓ પડી જતા ગંભીર ઈજા પહોંચી...
દેશ ભલે આઝાદ હોય પણ તેના દેશવાસીઓમાં લાખો કારાવાસમાં કેદ હોય છે. ભારતમાં જેલોની ક્ષમતા સવા ચાર લાખ કેદીઓની હોવાની સામે સાડા...
એક વૃધ્ધ ભિખારી એક શેઠના આંગણે લાકડી ઠપકારતો ઠપકારતો આવ્યો અને ભીખ માંગી.શેઠાણીએ તેમને દક્ષિણામાં સો રૂપિયા આપ્યા.વૃધ્ધ ભિખારી બોલ્યો, ‘માઈ મને...
લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ 31 માર્ચે દાવો કર્યો હતો કે, બારામતી મતવિસ્તારમાં તેમની અને તેમની ભાભી સુનેત્રા પવાર વચ્ચેની લડાઈ એ એનસીપીના...
સ્વતંત્ર ભારતના અમૃતપર્વે ગામડામાં અને શહેરોમાં રહેતા યુવકોની સામાજિક, આર્થિક સ્થિતિ, તેઓમાં ગુણાત્મક અને સંખ્યાત્મા સ્વરૂપમાં સમૃહ સંચાર માધ્યમો સાથેના સંપર્કનું પ્રમાણ...
આ વખતે ઉનાળો આકરો રહેશે એવા એંધાણ માર્ચ મહિનામાં જ શરૂ થઇ ગયેલી સખત ગરમી પરથી વર્તાઇ રહ્યા હતા ત્યારે હવામાન વિભાગે...
તુર્કીમાં (Turkey) મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દેશના ઈસ્તાંબુલ (Istanbul) શહેરમાં એક નાઈટક્લબમાં (Nightclub) રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર...
ધ્વનિ પ્રદૂષણ નિયમો મુજબના ડેસીબલ પ્રમાણે માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ કરી શકાશે વરઘોડા સહિતના પ્રસંગમાં ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી...
અન્ય ભાઇ – બહેનોને હિસ્સો ન મળતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો ખંભાતની ભુવેલ ગામમાં રહેતા માતા – પુત્રએ અંદરો અંદર પ્લોટનો સોદો...
મંદિર પરિસરમાં જ દર્શન મામલે થયેલ મારામારી બાદ ટેમ્પલ કમિટી અને પોલીસ તંત્રની કાર્યવાહી મોબાઈલ ઉપયોગના પ્રતિબંધનો ચુસ્તપણે અમલ તેમજ કડકપણે નિયમોનું...
ટ્રેનમાંથી ઉતરેલો પરપ્રાંતિય શખ્સ કેરીબેગમાં ગાંજો છુપાવીને જતો હતો. નડિયાદ રેલવે પોલીસે પાર્સલ ઓફિસની પાસેના વચ્ચેના ફુટ ઓવરબ્રિજ ઉપરથી બહાર જતી વખતે...
સુરત: (Surat) વરાછા ખાતે રહેતાં આર્મી મેનની ગર્ભવતિ પત્ની મોપેડ લઈને તેના ઘર તરફ જતી હતી ત્યારે બાઈક સવાર બે જણાએ આંતરી...
ભરૂચ: (Bharuch) ચાલુ વર્ષે વાલિયાના વટારિયાની ગણેશ સુગરના (Ganesh Sugar) ૬૬ હજાર ખાંડના દાગીના ઓછા બનતાં એક દાગીના રૂ.૩૦૦૦ના ભાવ પ્રમાણે કુલ...
લોકસભા ચૂંટણી 2024ને (Loksabha Election 2024) લઈને ચૂંટણી પંચ (Election Commission) એક્શન મોડમાં આવી ગયું છે. મંગળવારે એક મોટો આદેશ જારી કરીને...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવિદાન સમારોહમાં સહભાગી થશે મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૩૦ને શનિવારે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા શહેરના નાગરિકોને રૂ. ૬૧૬.૫૪ કરોડના વિવિધ ૭૭ કામોને ભેટ આપવાના છે. આ ઉપરાંત રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયના પદવિદાન સમારોહમાં પણ સહભાગી થશે.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમો મુજબ મુખ્યમંત્રી અકોટા સ્થિત સયાજી નગરગૃહમાં ૨.૪૫ વાગ્યે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સમારોહમાં પહોંચશે. અહીં તેઓ રૂ. ૩૫૩.૬૪ કરોડના ૩૬ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૨૬૨.૯૧ કરોડના ખર્ચથી નિર્માણ થનારા જનસુવિધાના ૪૧ કામોનું ખાતમુહૂર્ત કરશે.
આ વિકાસ કામોમાં સૌથી વધુ રૂ. ૧૭૬ કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને ૧૪૩.૭૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ, હાઉસિંગ, માર્ગો, બિલ્ડિંગ, બ્રિજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામોની ભેટ પણ આપવાના છે. આ વિકાસ કામોથી વડોદરા શહેરના નાગરિકોની સુખસુવિધામાં વૃદ્ધિ થશે.
આ ઉપરાંત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવિદાન સમારોહમાં સહભાગી થશે. આ સમારોહ આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં સાંજે ચાર વાગ્યાથી યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી વડોદરામાં કાર્યાન્વિત થયેલી ગતિશક્તિ યુનિવર્સિટીના આ વખતના પદવિદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૨૩૯ છાત્રોને પદવિ એનાયત થશે. તેમાંથી ૨ વિદ્યાર્થિની અને ૩ વિદ્યાર્થીને સુવર્ણ પદક એનાયત કરવામાં આવશે.
મેયર, સાંસદ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે ઉક્ત બન્ને કાર્યક્રમમાં જોડાશે.
૦૦૦