સમગ્ર વિશ્વમાં 11 જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બનેલા પ્રશ્નો પૈકી એક છે...
9 જુલાઇની ગુજરાતમિત્રની સીટીપ્લસ પૂર્તિ દ્વારા 11મી જુલાઇએ world population day છે એ જાણવા મળ્યું. પૂર્તિ દ્વારા યુવા પેઢીના વસ્તી નિયંત્રણ માટેના...
ચંચીલી, મારી પોતાની વાઈફનું નામ છે. આમ તો નામ એનું ચંદ્રાવતી. (ના, સત્યનારાયણની કથામાં આવતી લીલાવતી ને કલાવતી સાથે એને કોઈ સંબંધ...
સુરત: (Surat) શહેરમાં ચોમાસાની સાથે વાયરલ ઇન્ફેક્શન (Viral infection)ના કેસમાં વધારો શરૂ થયો છે. વાયરલ ઇન્ફેક્શનની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર (Corona third...
શિક્ષણના પાયામાં તર્ક છે, જિજ્ઞાસા છે, પ્રશ્ન છે અને આપણને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે ચાલે છે તે વિષે કોઈ પ્રશ્ન જ નથી...
હાલ કેટલાક સમય પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠે તાઉતે નામનું એક વાવાઝોડું ત્રાટક્યું જેની અસરમાંથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હજી પુરેપુરા બહાર આવી શક્યા...
નડિયાદ : મહુધાના ચુણેલ ગામમાં ૧૭.૬૩ લાખ રુપીયાનો વાંસ પ્રોજેક્ટ અને વર્ષ ૨૦૧૨થી આજદિન સુધીમાં આચરેલા ભ્રષ્ટાચાર મામલે અધિક જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર...
સુરત: તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ (Tuition class), સરકારી સ્કૂલો (School) દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ (Swimming pool), અને ટ્રાવેલ્સની...
નડિયાદ: ઠાસરા તાલુકાના ગોળજ રોડ ઉપર આવેલા નગરી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના શુધ્ધ પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશો પરેશાન...
આણંદ : ચારુતર આરોગ્ય મંડળ દ્વારા સંચાલિત કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારા 51 હજાર ડોલરનું માતબર દાન આપવામાં...
મલેકપુર: મલેકપુરમાં ગંદકીનું સામ્રાજ્ય મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2000 થી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે મલેકપુર...
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે (Mumbai crime branch police) અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ની ધરપકડ (Arrest)...
સંતરામપુર : સંતરામપુરથી ગોઠબ તરફના સ્ટેટ હાઈવેને પહોળો અને મજબુત કરવા પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઇ ગયાં છે. પ્રથમ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે સમીર એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલની આડમા વેચાતો ભેળસેળ યુક્ત ૫૦૦૦ લીટરનો કેમીકલનો જથ્થો...
પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક ...
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૩ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી...
વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ,...
પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ...
બોડેલી: બોડેલી તાલુકાના ઉચાપાણ તળાવ પાસે છેલ્લા ઘણા સમય થી ગંદકી જોવા મળી રહી છે.હાલમાં બીજી લહેર પસાર થઈ છે. અને અનેક...
સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી...
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી...
વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...
અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા: વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી દ્વારા માર્ચ મહિનામાં શેરડી પિલાણ બંધ કરવામાં આવ્યું હતું. શેરડી પિલાણ સિઝન બંધ થયાને...
ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં એકપણ જમીનવિહોણાઓને રોજગારી આપી શકાઈ નથી. જીઆઈડીસીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારના ભારે...
ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં રવિવારે ભારે વરસાદના (Heavy Rain) એક દિવસ પછી સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડા સમય માટે ઓછી થઈ હતી. પરંતુ,...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગ દ્વ્રારા દક્ષિણ ગુજરાતના (South Gujarat) પાંચ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી , વલસાડ અને...
મહારાષ્ટ્રના ગોંદીયામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની શિવશાહી બસ (MH 09 EM 1273) ભંડારાથી ગોંદીયા જઈ રહી હતી. ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે આ અકસ્માત થયો હતો.
લોકોના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી. બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ રોડની બાજુની રેલિંગ સાથે અથડાઇને પલટી ગઇ હતી. અકસ્માત બાદ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની આ બસનો ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે અકસ્માત થયો હતો.