ભારતનાં પ્રથમ ઑસ્કર વિજેતા કોસ્ટ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાનું નિધન

મુંબઈ (Mumbai): કોસ્ટ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયા (Bhanu Athaiya) જેઓ ભારતનાં પ્રથમ ઑસ્કર વિજેતા (First Oscar winner of India) હતાં ગુરુવારે તેમના ઘરે તેમનું નિધન થયું હતું, તેઓ લાંબા સમયથી બીમાર હતાં, એમ તેમનાં પુત્રીએ કહ્યું હતું. તેઓ 91 વર્ષનાં હતાં.

India at the Oscars: Bhanu Athaiya on the costumes for Richard  Attenborough's Gandhi


અથૈયાએ 1983ની ઐતિહાસિક ફિલ્મ ‘ગાંધી’ (Gandhi) માં કોસ્ટ્યુમ ડિઝાઈન માટેનો ઑસ્કર પુરસ્કાર જીત્યો હતો.

The Bhanu Athaiya Interview - Rediff.com Get Ahead

ભાનુ અથૈયાએ પાંચ વર્ષ અગાઉ સુધી કામ કર્યું હતુ તેમણે હિન્દી સિનેમામાં કોસ્ટ્યુમ ડિઝાઈનર તરીકે પ્રથમ ફિલ્મ 1956માં આવેલી ગુરુદત્તની સીઆઈડી (CID) કરી હતી. તેમણે 100થી વધુ ફિલ્મોમાં કોસ્ટ્યુમ ડિઝાઈન કર્યા હતાં.

Related Posts