સંતરામપુરમાં તહેવારોની ખરીદી માટે નગરવાસીઓ અને ગ્રામજનો ઉમટી પડતાં બજારોમાં ભારે ભીડ

હવેલી અને મંદિરોમાં દિવાળી નિમિત્તે અન્નકુટના દર્શન યોજાયા

(પ્રતિનિધિ) સંતરામપુર, તા. ૧૪ સંતરામપુર નગરમાં ધનતેરસ ને દિવાળી ના દિવસો માં નગરમાં તહેવારો ની ખરીદી માટે નગરની અને ગ્રામજનો ઊમટેલ જોવા મલતા હતાં. અને તેથી વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મલતા હતાં. છેલ્લા બે દિવસથી નગરમાં ખરીદી કરનારાઓ ની ભારે ભીડ જોવાય છે.

ધનતેરસ ને દિવસે શુભ મુહૂર્ત માં લોકોએ સોનું અને ચાંદીની તથા વાહનોની પણ ખરીદી કરી હતી. નગરજનો એ આ તહેવારો માં ધેર ધેર તોરણો ને લાઈટીંગ થી ધરો શણગારી ને ધેર ધેર રંગોળી બનાવી હતી.  ધનતેરસ ના દિવસે શુભ મુહૂર્ત માં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મહાલક્ષમી માતાજી..ગણેશજીની..સરસ્વતિ દેવી ની ને ધનની પુંજા કરી હતી. ને દિવાળી ના દિવસે શુભ મુહૂર્ત માં વેપારીઓ એ ચોપડાપુજન કરેલ.

તહેવારો પ્રસંગે નગરમાં વિવિધ મંદિરો શણગારી ને લાઈટીંગ થી સુશોભીત કરાયેલ છે. ને નગરમાં આવેલ મહાલક્ષમી માતાજી મંદીર માં ધનતેરસ ના દિવસે ભકતો માતાજી ના દશઁન માટે ઊમટેલ જોવા મલતા હતાં. કાળીચોદસના દિવસે હજારો ભકતો હનુમાનજીને મંદિરે દર્શન કરવા ઊમટેલ જોવા મલતા હતાં.

નગરમાં ગોકુલનાથજીમંદિર માં હાટડી ના..મંગળના..રુપચોદસના..શણગાર ના દિવાળી ના દીપદશઁન ના દશઁન નો લાભ સોએ લીધેલ. બેસતાવરસ ના દિવસે ગોરધનપુજા ને સાંજે અનનકુટ ના દશઁન થનાર છે. દિવાળી ના તહેવાર હોઈ સંતરામપુર નગરમાં હાલ ધામિઁકમય વાતાવરણ જોવા મ

Related Posts