પારડીમાં 11 કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા

પારડી : વાપીના કોપરલી અને પારડીના પંચલાઈ ગામે બે અલગ અલગ કાર્યક્રમમાં 140 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાતા જિલ્લામાં કોંગ્રેસની પરિસ્થિતિ વિકટ બની રહી છે. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત સભ્ય, માજી સરપંચ, સરપંચ સહિત અનેક કોંગ્રેસી સભ્યો આજે દક્ષિણ ગુજરાતના પ્રભારી ભરતસિંહ પરમારના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જેને પગલે આગામી દિવસમાં કપરાડા તાલુકા વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં ભાજપના સમીકરણો બદલાઈ એવી પૂરેપૂરી શક્યતાઓ છે.

https://www.satyaday.com/screen-shot-2017-11-24-at-2-29-08-pm/  2017-11-24T09:00:10Z  https://www.satyaday.com/wp-content/uploads/2017/11/Screen-Shot-2017-11-24-at-2.29.08-PM.png  Screen Shot 2017-11-24 at 2.29.08 PM https://www.satyaday ...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કપરાડા મત વિસ્તારના કાર્યકર્તા તેમજ સરપંચ, હોદ્દેદારો, સાથે પારડી તાલુકાના પંચલાઇ સાંઈધામ ખાતે બપોરે 3 કલાકે બેઠકમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, સાંસદ ડો. કે.સી. પટેલ, જીતુભાઇ ચૌધરી તેમજ પારડી કપરાડા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહી કોંગ્રેસના 11 સભ્યો ભાજપની કંઠી પહેરાવી વિધિવત જોડાયા હતા.

Prashant D Desai (@PrashantDDesai2) | Twitter

જેમાં કોંગ્રેસના બબલીબેન જિલ્લા પંચાયતના સભ્ય, કોકિલાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય, અંજનાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય, નિલાબેન આહીર સરપંચ ઘગળમાળ, સ્મિતાબેન સરપંચ પાટી, બીપીનભાઈ સરપંચ ડહેલી, રાજુભાઇ આહીર ઘગળમાળ, શૈલેષ પટેલ ધગળમાળ, વિપુલ પટેલ ધગડમાળ, વિનોદ પટેલ ડહેલી, તરુણ પટેલ તાલુકા પંચાયત સભ્ય તેમજ તેમના સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. કોંગ્રેસ સમર્થન ના જી.પ. સભ્ય, તા.પ. સભ્ય, સરપંચ સહીત કાર્યકર્તાઓ આવતા કોંગ્રસની શૂન્યવકાશ જેવી સ્થિતિ સર્જાશે.

Yuva Sai Sagar | surat

ત્યાં બીજી બાજુ સંઘ પ્રદેશ દમણમાં કોરોનાનો રાફળો ફાટી નીકળ્યો છે. જેમાં રવિવારે એક સાથે 24 પોઝિટિવ કેસ સામે આવતા તમામને મરવડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કેસ વધતા દમણમાં એક્ટિવ પોઝિટિવ કેસની સંખ્યા 153 ઉપર પહોચી છે. આજે વધુ 14 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 311 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. દમણમાં વધુ 10 નવા કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. ત્યારે દમણના ડાભેલના 27, કચીગામના 11, દુનેઠાના 4, દલવાડા 12, ભીમપોરના 7, વરકુંડના 4, દેવકના 3, મોટી દમણ પાલિકા વિસ્તારના 2 અને નાની દમણ પાલિકા વિસ્તારના 32 મળી કુલ 102 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

પારડીમાં 11 કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા

દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવના નવા 18 કેસ નોંધાતા આંકડો 420 ને પાર પહોંચ્યો છે. જેમાથી 188 કેસ સક્રિય છે અને 232 કેસો રીકવર થઇ ગયા છે અને એકનુ મોત થયું છે.
આજે નોધાયેલા કેસમાં 6 પોઝિટિવ કેસ ઇનફ્લુએન્ઝા પેશન્ટના છે. પાંચ પોઝિટિવ કેસ રેન્ડમ સ્ક્રિનિંગમાં મળ્યા છે, જ્યારે ત્રણ હાઈ રીસ્ક કોન્ટેક્ટમાં આવેલાના છે. ચાર પોઝિટિવ કેસ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારના છે. ઉપરાંત આજે 4 પેશન્ટ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. સાથે નવ નવા કન્ટેન્મેન્ટ ઝોન નકકી કરાયા છે.

Related Posts