હીરાબાએ ઐતિહાસિક ભૂમિ પૂજન ટીવી પર નીહાળ્યું : પુત્રને ભૂમિ પૂજન કરતાં જોઈ આંખો ભીની થઈ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતૃશ્રી હીરાબા (Hira ba)એ બુધવારે ગાંધીનગરમાં તેમના નિવાસ્થાને (To his residence in Gandhinagar) સવારે રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન ટીવી પર નીહાળ્યું હતુ. જો કે પોતાના પુત્ર નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન તરીકે આ ભૂમિ પૂજન (Bhumi Pujan) કરવામાં આવતું જોઈને તેમની આંખો ભીની થઈ ગઈ હતી. એટલું નહીં ભવ્ય રામ મંદિર નિમાર્ણ કાર્ય માટે હીરાબાએ આશીર્વાદ (Hiraba blessed) આપ્યા હતા. 5 ઓગસ્ટ 2020 દેશ માટે ઐતિહાસિક દિવસ હતો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વરદહસ્તે સંપન્ન થયેલ શિલાન્યાસ સમારોહ કરોડો દેશવાસીઓ માટે ઐતિહાસિક ક્ષણો હતાં જ્યાં હીરાબાએ પણ પોતાના પુત્ર નરેન્દ્ર મોદી હસ્તે થઈ રહેલા શિલાન્યાસનાં ક્ષણોનાં સાક્ષી બન્યા હતા.

હીરાબાએ ઐતિહાસિક ભૂમિ પૂજન ટીવી પર નીહાળ્યું : પુત્રને ભૂમિ પૂજન કરતાં જોઈ આંખો ભીની થઈ

હીરાબા ટીવી સામે હાથ જોડીને બેસેલા હતા અને ભૂમિપૂજન કાર્યક્રમ (Bhumi Pujan Program)ને નિહાળી રહ્યા હતા. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન નહીં પરંતુ પુત્ર તરીકે જોતા તેમનાં માતા માટે આ મોટી વાત છે કે તેમનો પુત્ર દ્વારા ભગવાન રામનાં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ આ ઐતિહાસિક દિવસ પર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) ભગવાન રામનાં ભૂમિપુજન પ્રસંગે વરાછા (Varachha)નાં માનચોક ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં હાજરી આપીને ભગવાન રામની પૂજા કરી હતી.

હીરાબાએ ઐતિહાસિક ભૂમિ પૂજન ટીવી પર નીહાળ્યું : પુત્રને ભૂમિ પૂજન કરતાં જોઈ આંખો ભીની થઈ

જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી અયોધ્યા (Ayodhya) 28 વર્ષ પહેલા આવ્યા હતા જ્યાં તેમણે મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi) નાં નેતૃત્વમાં નિકળેલા તિરંગા યાત્રા રેલીમાં ભાગ લીધો હતો. જેમાં રસપ્રદ વાતએ છે કે આ યાત્રા કલમ 370 હટાવવા (Delete Section 370) બાબતે નિકળી હતી અને તેઓ વડાપ્રધાન બન્યા બાદ આર્ટીકલ 370ને નાબૂદ કરી હતી અને તે તારીખ 5 ઓગસ્ટ 2019 હતી અને તેના એક વર્ષ બાદ 5 ઓગસ્ટ 2020એ તેઓ ફરી 28 વર્ષ બાદ અયોધ્યા પધાર્યા હતા.

હીરાબાએ ઐતિહાસિક ભૂમિ પૂજન ટીવી પર નીહાળ્યું : પુત્રને ભૂમિ પૂજન કરતાં જોઈ આંખો ભીની થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પહેલા લખનઉથી અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમણે હનુમાનજીની પુજા કરી હતી. નરેન્દ્ર મોદી રામ જન્મભૂમી પુજન અવસરે રામલલા માટે કંઈ ખાસ લઈ આવ્યા હતા. પરંતુ મંદિર પરિસર (Temple premises) સુધી આવતા તેમણે યાદ ન રહ્યુ અને તેમણે ફરી વાર પાછળ ફરી ભગવાન રામ માટે લાવેલ ભેટને લઈને પુજા સ્થળે પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ભૂમિપૂજા માટે દેશભરમાંથી પવિત્ર જળ અને માટી લાવવામાં આવી હતી.

Related Posts