દિશા સાલિયાનની માતાએ દિશાનાં મોત પર કર્યો આ ખુલાસો

મુંબઈ : 28 વર્ષિય દિશા સાલિયાન (Disha Salian) સુશાંતની મેનેજર હતી જેની મોત 9 જૂને થઈ હતી. દિશાનાં મોત બાદ લોકો આ ઘટનાને જૂદી-જૂદી રીતે જોઈ રહ્યા હતા. દિશાની માતા વસંતી સાલિયાને (Vasanti Saliyan) તમામ મીડિયા અને સોશિયલ મીડિયા (Social media) ને જે થઈ રહ્યુ છે તેને ખોટું કહ્યુ હતું. તેમણે કહ્યુ કે મારી પુત્રી વિરુદ્ધ આ ખોટા સમાચાર સાંભળવા માટે અમારી પાસે હવે તાકાત નથી. દિશા સાલિયાનનાં માતા-પિતાએ એક પ્રસિદ્ધ ટીવી ચેનલ સાથે ઇન્ટરવ્યૂ (Interview with TV channel) માં જણાવ્યુ કે મારી પુત્રી દિશાને બદનામ કરીને પોતાનો ફાયદો નહીં ઉચકો, દિશા અમારી એક માત્ર પુત્રી હતી જેને અમે ગુમાવ્યો છે હવે આ લોકો દિશાની છબી બગાડવા પર લાગેલા છે. વધુમાં તેમની માતાએ દિશાએ સુસાઈડ કરી છે તેવું માને છે તથા મુંબઈ પોલીસ પર ભરોસો (Trust the Mumbai Police) દાખવ્યો છે.

દિશા સાલિયાનની માતાએ દિશાનાં મોત પર કર્યો આ ખુલાસો

દિશાની માતા મુંબઈ પોલીસની તરફેણમાં

વસંતીએ મુંબઈ પોલીસની તરફેણમાં જણાવ્યુ કે મુંબઈ પોલીસ પોતાનું કાર્ય બરાબર કરી રહી છે અને અમે મુંબઈ પોલીસ પર ભરોસો (Trust the Mumbai Police) કરીએ છીએ. માલવણ પોલીસ પાસે દિશાનાં રેકોર્ડ કરાયેલા તમામ દસ્તાવેજો છે, અમે શાંત હતા પરંતુ હવે અમારી છોકરીને બદનામ કરવામાં આવી રહ્યુ છે.

દિશા સાલિયાનની માતાએ દિશાનાં મોત પર કર્યો આ ખુલાસો

તેમણે કહ્યુ કે પુનિત વરિષ્ઠ (Punit Varishth) દિશા વિરુદ્ધ ખોટી માહિતી આપી રહ્યા છે અને તેમણે દિશાને બદનામ કર્યો છે હું આવા લોકોને દંડિત કરવાની વિનંતી કરુ છું. સ્થિતિ એવી ખરાબ થઈ રહી છે કે લોકો મીડિયા (People will lose confidence in the media) પરથી ભરોસો ગુમાવી દેશે. તેમણે ક્હયુ કે શું તેમણે પોતે મુંબઈ પોલીસ (Mumbai Police)ની ઇન્વેસ્ટીગેશન (Investigation) ને જોઈ છે. તેમની પાસે તમામ પુરાવા છે પરંતુ રાજનેતાઓ વચ્ચે દખલગીરી કરી રહ્યા છે. તે અમારી દીકરીને ન્યાય આપવા માટે ઢીલાપણું કરી રહ્યા છે. હું મુંબઈ પોલીસથી વહેલા તપાસ પૂર્ણ કરવા માટે વિનંતી કરુ છું.

દિશા સાલિયાનની માતાએ દિશાનાં મોત પર કર્યો આ ખુલાસો

દેશમાં લોકો બે ક્ષેત્રમાં વધુ રસ દાખવે છે અને સતત સક્રિય રહે છે એક છે ક્રિકેટ જગત (Cricket) અને બીજુ ફિલ્મજગત (Bollywood), અને આ ફિલ્મ જગતમાં એક છોકરો વગર ઓળખે પોતાની અલગ ઓળખ બનાવવા મુંબઈમાં પગ મૂકે છે અને એને સફળતા પણ મળે છે. લોકો એને પસંદ કરે છે અને એ સુશાંત રાજપુત (Sushant Rajput) અચાનક આપઘાત કરી લે છે અને તેના ચાહકો આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી. સુશાંત સિંહ રાજપુત સુસાઈડ કેસ (Rajput suicide case) ને લઈને એક પાસુ સામે આવી રહ્યુ છે અને તે અગત્યનું પાસું છે જે છે દિશા સાલિયાન, દિશા સાલિયાન પણ સુશાંતનાં આપઘાતનાં થોડા દિવસ પહેલાં આપઘાત કરી લે છે પરંતુ આ મિસ્ટ્રી પરથી હવે ધીરે ધીરે પરદો ઉઠી રહ્યો છે. હવે દિશા અને સુશાંત સાથે શું થયું તે વહેલી તકે દુનિયા સામે આવશે કારણ કે તપાસને દોઢ મહિના બાદ ખરેખર ગતિ મળી છે.

Related Posts