દિલ્હીમાં હજી પણ ડીઝલનાં ભાવ પેટ્રોલ કરતા વધુ, જાણો શું છે આજનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ

દિલ્હી(Delhi) : પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)નાં ભાવ(Price) મોટો ઉછાળો થયો છે. 24 જૂને(June) દેશમાં પ્રથમ વખત ડીઝલે પેટ્રોલનાં ભાવને પાછળ છોડી એક રેકોર્ડ(Record) કાયમ કર્યો હતો. તે આજે પણ બદલાયો નથી. દેશની રાજધાની દિલ્હી (The capital is Delhi) માં આજે પેટ્રોલનો ભાવ 80.43 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 81.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. દેશમાં વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ જૂદા-જૂદા છે. કોલક્તામાં પ્રતિ લીટર પેટ્રોલ 82.10 રૂપિયા અને ડીઝલ 77.04 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ 87.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80.11 રૂપિયા પ્રતિ લીટર, તથા ચેન્નઈમાં 83.63 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ 78.86 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે.

દિલ્હીમાં હજી પણ ડીઝલનાં ભાવ પેટ્રોલ કરતા વધુ, જાણો શું છે આજનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ

દેશનાં બીજા રાજ્યની વાત કરીએ તો ચેન્નઈ (Chennai) માં આજે પેટ્રોલ 83.63 રૂપિયા પ્રતિ લીટર, કોલક્તામાં 82.10 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં 87.19 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો ચેન્નઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 78.86 રૂપિયા, કોલક્તામાં 77.04 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં 80.11 રૂપિયા પ્રતિ લીટરનાં દરે વેચાઈ રહ્યુ છે. ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલ 77.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 79.05 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યુ છે.

દિલ્હીમાં હજી પણ ડીઝલનાં ભાવ પેટ્રોલ કરતા વધુ, જાણો શું છે આજનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ

તમામ રાજ્યોમાં વેટનાં દર જૂદા-જૂદા હોવાનો લીધે પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ જૂદા-જૂદા છે, જણાવી દઈએ કે કોરોના મહામારી પર નિયત્રંણ મેળવવા સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે દેશમાં ક્રુડ ઓઈલ (Crude oil) ની માંગ ઘટી હતી. જેના લીધે ઓઈલ કંપની (Oil company) ઓને ભારે નુકસાન (Big Loss) ભોગવવું પડ્યું હતું. સરકારે પણ ઓઈલ કંપની પર એક્સાઈસ ડ્યૂટી (Excise duty) વધારી તો તેને સરભર કરવા ઓઈલ કંપનીઓ દ્વારા લગાતાર 7 જૂનથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ (Petrol and diesel prices) માં વધારો કરી રહ્યાં છે. જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પ્રત્યેક દિવસે સવારે 6 વાગ્યે બદલવામાં આવે છે અને ઇંધનની કિંમત બદલાઈ જાય છે.

ભારત(India)માં કોરાના મહામારી (Cora epidemic) ને પગલે કરેલ લોકડાઉન (Lockdown) દરમિયાન 82 દિવસો સુધી ઓઈલ કંપનીએ ભાવમાં વધારો કર્યો ન હતો. એમ પણ લોકડાઉનમાં લીધે બળતણની માંગ ખુબ જ ઘટી ગઈ હતી. અને તેલ કંપનીઓને નુકસાન પણ થયુ હતું જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા.

Related Posts