Home Supplements Archive by category ShowTime

ShowTime

ShowTime
ટોપ સ્ટાર્સની ફિલ્મો ફરી રજૂ થઇ શકે તેમ નથી. તેમની ફિલ્મો મોટા બજેટની જ હોય અને જયારે  પ્રેક્ષક જ થિયેટરમાં આવતાં અચકાતો હોય ત્યારે એ ફિલ્મો રજૂ કરવી તે તો જોખમ બની જાય અને આ કારણે જ મોટા સ્ટાર્સ એક પ્રકારનો બોજ પણ બની રહ્યા છે. તેમને લઇને નવી ફિલ્મ શરૂ કરવાનું જોખમ અત્યારે કોઇ […]Continue Reading
ShowTime
કોરોનાએ ફરી બધી વ્યવસ્થા, બધા આયોજનો ખોરવી નાંખ્યા છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જી દીધું છે. પણ આ બધું હંગામી જ છે કારણકે કોઇ પણ મહામારી કાયમ માટે નથી હોતી. બસ, આ દરમિયાનનો સમય સાચવી લેવો જરૂરી હોય છે. 2022 નું વર્ષ ઘણા બધા માટે મહત્વનું પૂરવાર થઇ શકે છે. સિધ્ધાંત ચતુર્વેદી તો દિપીકા પાદુકોણ સાથે […]Continue Reading
ShowTime
લાંબા સમય માટે ટોપ પર રહેવું કેટલાકના જ નસીબમાં હોય છે. અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટ અને દિપીકા પાદુકોણને અત્યારે એવી નસીબવંતી ગણી શકો. અલબત્ત તેઓ ટોપ પર છે કારણ કે જબરદસ્ત ટેલેન્ટ ધરાવે છે અને પ્રેક્ષકોમાં આકર્ષણ જગાવે તેવું સૌંદર્ય ધરાવે છે. એવા સ્થાન મેળવવાની ખ્વાહિશ દરેક અભિનેત્રીની હોય પણ તે માટે તેવી પ્રતિભા હોવી જોઇએ, […]Continue Reading
ShowTime
આવનારા સમયમાં ફિલ્મો અને તેને દર્શાવતાં થિયેટરોની દશા શું થશે તે ખબર નથી. જો કોરોનાની ત્રીજી લહેર વધુ મહિનાઓ સુધી અસર દાખવશે તો ઘણા થિયેટરો બંધ થવાની હાલતે પહોંચી જશે. જેમ સિંગલ સ્ક્રિન થિયેટરોની દશા બહુ બુરી થઇ તેમ મલ્ટી સ્ક્રિન થિયેટરોની ય દશા થશે. આપણે કબુલવું જોઇએ કે ભારતમાં સિંગલ સ્ક્રિન થિયેટરો જ ભારતીય […]Continue Reading
ShowTime
જે ફિલ્મના કેન્દ્રમાં અભિનેત્રી હોય તે ફિલ્મ માટે જાણીતા હીરો મળવા મુશ્કેલ હોય છે. તેમને થાય છે કે સામે ચાલીને પોતાનું સ્ટેટર્સ ડાઉન કોણ કરે? પણ એવું જાણીતા હીરો ન કરે એટલે બીજા અજાણ્યા અભિનેતાને જાણીતા થવાનો મોકો મળે. પવૈલ ગુલાટી તપાસી પન્નુને ‘થપ્પડ’ મારવા માટે પસંદ કરાયેલો અને તેણે જ તેને એક સારી તક […]Continue Reading
ShowTime
ફિલ્મી કુટુંબના સંતાનોને ફિલ્મોમાં ખૂબ કામ મળે છે એવું કહેનારાઓએ વિત્યા 5-7 વર્ષમાં બીન ફિલ્મી કુટુંબમાંથી આવેલા કલાકારો જુઓ તો પેલા ફિલ્મી કુટુંબમાંથી આવ્યા હોય તેનાથી પણ વધારે છે. એવા કલાકારો સ્ટારડમ પણ પામે છે. ચાહે રણવીર સીંઘ હોય, વિકી કૌશલ હોય, દિપીકા પાદુકોણ હોય કે કેટરીના કૈફ હોય. આ તો વધારે જાણીતા નામ છે, […]Continue Reading
ShowTime
મુંબઇના ફિલ્મ નિર્માતા અને કળાકારો માટે ફિલ્મસિટીનું ખાસ મહત્ત્વ છે. ત્યાં અનેક ફિલ્મોના શૂટિંગ થયા જ કરે છે, પણ ‘મહાભારત’ સહિતની બેસુમાર ટી.વી. સિરીયલો કે ‘કૌન બનેલા કરોડપતિ’, ‘કપિલ શર્મા શો’ સહિત અનેક શોઝના શૂટિંગ પણ ત્યાં જ થાય છે. ફિલ્મસિટીની સફળતા પછી અનેક રાજયોને એવું થયું છે કે તેઓ પણ ફિલ્મસિટી બનાવે. સાઉથમાં રામોજીરાવ […]Continue Reading
ShowTime
સેફાલી શાહ ખાસ ફિલ્મો અને ખાસ વેબસિરીઝમાં કામ કરવા માટે જાણીતી છે અથવા તે જે ફિલ્મોમાં કામ કરે તે ખાસ બની જાય છે અને એવું એબસિરીઝ વિશે પણ. આ ૧૪ મી જાન્યુઆરીથી ડિઝની હોટસ્ટાર પર તેની મેડિકલ થ્રીલર ‘હયુમન’ શરૂ થઇ રહી છે. આ વેબસિરીઝનો વિષય તો ખાસ છે જ, પણ બીજી ખાસ વાત એ […]Continue Reading
ShowTime
કિર્તી કુલ્હારી એક્ટ્રેસ છે પણ હમણાં લોકો તેની ચર્ચા એ પાત્ર માટે કરી રહ્યા છે જેમાં તે લેસ્બિયન દર્શાવવામાં આવી છે. શેફાલી શાહને તે ‘હ્યુમન’માં ચુંબન કરે છે. ‘ઈન્દુ સરકાર’માં ઈન્દિરા ગાંધી બનેલી કિર્તીની કિર્તી સાહસિક પાત્રો માટે જાણીતી છે. ‘હ્યુમન’તેની ચોથી વેબસિરીઝ છે અને તેમાં તે ડૉ. સાયરા સભરવાલ બની છે અને શેફાલી શાહ […]Continue Reading
ShowTime
કબીર બેદી આમ તો અભિનેતા છે પણ લોકો તેમને વારંવાર લગ્ન કરવા માટે વધારે યાદ કરે છે. પહેલાં પ્રતિમા બેદી, પછી સુસાન, ત્યાર બાદ નિકી બેદી અને 2016 થી આજ સુધી પરવીન ડોસાંજ. વધારે વાર પરણી શકતા પુરુષની અનેક પુરુષો ઇર્ષા કરતા હોય છે અને પછી સામાજિક નીતિ-નિયમો ન પાળવાની ટીકા કરતા હોય છે. કબીર […]Continue Reading