Home Supplements Archive by category Satsang

Satsang

Satsang
ઉપરોક્ત શેર કહેવાય કે પા-શેર એની તો ખબર નથી પણ જ્યારે મારે પરાણે કવિ થવું હતું ત્યારે લખેલું. પ્રેક્ટિકલી જુઓ તો વાત મુદ્દાની કરી છે. પ્રેમનાં નામ પર તો કેટકેટલું સહન કરતાં હોય છે જાતે કરીને. ઉપર થી પાછા એવું આશ્વાસન પણ આપે પોતાની જાતને કે આપણો પ્રેમ સાચો છે ને એટલે આપણને તકલીફો પડે […]Continue Reading
Satsang
વિશ્વમાં અનેક ધર્મ છે. એના અસંખ્ય અનુયાયીઓ છે. તે લોકો પોતાના ધર્મ પ્રચારાર્થે, પ્રસારાર્થે ઉપાયો શોધતાં રહે છે. પ્રલોભનો આપીને લોકોથી ધર્માંતરણ કરે છે, કરાવે છે. વૈદિક ધર્મ પ્રાચિન છે. જે સનાતન ધર્મ કહેવાયો છે. જેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પાયા છે. આધ્યાત્મ અને અષ્ટાંગ યોગ તેના મહત્વના અંગો છે. પરોપકારીતા, સજજનતા, […]Continue Reading
Satsang
પ્રાચીન શાસ્ત્રોમાં ઘણી અદભુત ઐતિહાસિક ઘટનાઓ જોવા મળે છે, જે અકલ્પનીય ઘટનાઓ માત્ર ઈશ્વરની સહાયથી જ શક્ય બનવા પામેલ, માનવ શક્તિથી નહીં. આવી યહૂદી શાસ્ત્રની એક કથા અત્રે પ્રસ્તુત છે. જો કે આ ઘટના ઈઝરાયલની છે એટલે ઈઝરાયલ અંગે થોડીક માહિતી જાણવી જરૂરી છે. અબ્રાહમ નામનો એક ઈશ્વરનો બંદો હતો. તેનો જન્મ  ઈરાક દેશમાં થયો […]Continue Reading
Satsang
રતીય સંસ્કૃતિ અધ્યાત્મકેન્દ્રી સંસ્કૃતિ છે. અધ્યાત્મ ભારતનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રત્યેક તત્ત્વ અધ્યાત્મ દ્વારા અનુપ્રમાણિત થયેલું છે. અહીં મંદિરથી પ્રારંભીને આયુર્વેદ સુધી સર્વત્ર અધ્યાત્મ છે જ. અધ્યાત્મ વિનાનું ભારત એકડા વિનાનાં મીંડાં જેવું છે, પરંતુ અધ્યાત્મસહિત ભારત પ્રશંસનીય, વંદનીય, અનુકરણીય અને આદરણીય છે.ભારતીય અધ્યાત્મનાં અનેક ઉજ્જવળ પ્રકરણો છે. આ અનેક Continue Reading
Satsang
સનાતન ધર્મની રક્ષા કરવી, પ્રચાર-પ્રસાર કરવો કે ચુસ્તપણે અનુસરવો એવું માત્ર આપણા ઋષિ – મુનિઓ કે વિદ્વાનો અને બ્રાહ્મણો માટે જ નહોતું. ખરા અર્થમાં જોઇએ તો ક્ષત્રિયો, રજપૂતો અને ભારતભરના વિવિધ રાજયોના રાજાઓ પણ યશના પૂર્ણ ભાગીદાર છે. વિક્રમ સંવત પહેલાના પાંચસો વર્ષ દરમ્યાન બૌધ્ધધર્મનો એટલો બધો ફેલાવો હતો કે અડધા વિશ્વ પર બૌધ્ધધર્મીઓનો જબરદસ્ત […]Continue Reading
Satsang
અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ શું છે? અનેક વાર ભગવાન પાસે સાંભળવા છતાં હવે અર્જુનને પકડાયું કે આ એવું કયું તત્ત્વ છે કે જેની વાત શ્રીકૃષ્ણ વારંવાર કરી રહ્યા છે. આ જિજ્ઞાસામાંથી જ અર્જુને આ કાલાતીત પ્રશ્ન પૂછ્યો છે. આ અંકમાં ભગવાન તેના પ્રશ્નનું સમાધાન આપે છે તેને સમજીએ. પોતાની ઇચ્છા અનુસાર […]Continue Reading
Satsang
મનુષ્ય પળે પળે હું અને મારુંનો શબ્દ પ્રયોગ કરતો રહે છે. તેમ છતાં તેને પૂછવામાં આવે કે હું બોલનાર આપ કોણ છો? તો આપણને તેના તરફથી તેના નામ, સંબંધ, અટક, વ્યવસાય હોદ્દો વગેરેનો જવાબ મળે છે, પરંતુ આ બધી બાબતો કાયમ નથી રહેતી. પ્રકૃતિના પાંચ તત્વોનું બનેલું શરીર ચૈતન્ય તત્વ વિના કશાય કામનું નથી અને […]Continue Reading
Satsang
વિશ્વના તમામેતમામ ધર્મમાં દાનનો મહિમા ગવાયેલો જોવા મળે છે. જે કંઇ આપણે મેળવીએ છીએ તેમાં બીજાનો ભાગ છે જ અને એ સમજીને પોતાની શક્તિ પ્રમાણે જે દાન કરે છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. પૈસો સુખ નથી આપતો પરંતુ એ પૈસામાંથી દાનથી લક્ષ્મી બને છે તે સુખ આપે છે. પાછળથી સમાજમાં એવી માન્યતા દૃઢ […]Continue Reading
Satsang
કહ્યું છે ને કે, દયા ધર્મનું મૂળ છે. દુનિયાના બધા ધર્મોએ દયા અને કરુણાને  પ્રાથમિક મહત્વ આપ્યું છે. દયા અને કરુણા માનવધર્મનો પાયો છે. બીજાના દુ:ખે મદદરૂપ થાય, એનું નામ માનવતા. દુનિયામાં રાજા અને રંક બંને હોય જ પણ રંકને સક્ષમ વ્યક્તિ મદદરૂપ થાય તો  જ સામાજિક બંધારણ ટકી રહે. રંક અને દુ:ખી માણસ પ્રત્યે […]Continue Reading
Satsang
દિપાવલીની પર્વ શૃંખલાઓ બાદ લગભગ અઢી માસ પછી એક મોટા ઉત્સવ તરીકે આવતુ પર્વ એટલે મકરસંક્રાતિ…. નાના -મોટા સૌને ગમતીલા આ ઉત્તરાયણનો ઉત્સવ આખાયે દેશના વિવિધ પ્રાંતોમાં હર્ષભેર ઉજવાય છે. જપ, તપ, ધ્યાન, ભકિત અને દાનનો મહિમા ધરાવતુ ંÀÀÀÀÀહિન્દુ ધર્મનું આ ઉત્તમ ધર્મપર્વ મનાય છે. પૌરાણિક કાળથી ચાલતો આ પર્વ વિવિધ પ્રાંતોમા વિવિધ રીતે અને […]Continue Reading