Home Supplements Archive by category Sannari

Sannari

Sannari
લગ્નનો દિવસ દરેક દુલ્હન માટે સ્પેશ્યલ હોય છે અને જિંદગીમાં એક જ વાર આવે છે. આથી જો તમે દુલ્હન બનવાનાં હો તો તમારા શોપિંગ લિસ્ટમાં આ વસ્તુઓ જરૂર સામેલ કરજો. તમે દુલ્હન બનવા જઈ રહ્યાં છો તો સ્વાભાવિક જ છે કે તમે બહુ ઉત્સાહિત હશો. તમે એ માટે નાની-મોટી અનેક વસ્તુઓ ખરીદતાં હશો. પરંતુ દુલ્હનના […]Continue Reading
Sannari
વાગઢના પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે મહેન્દ્રસિંહને બધું નવું નવું લાગતું હતું. અજાણું ગામ, અજાણ્યા માણસો અને અજાણ્યું પોલીસ સ્ટેશન. એક માત્ર પોલીસની વર્દી જ પરિચિત હતી! મૂળ સૌરાષ્ટ્રના મહેન્દ્રસિંહને અજાણી જગ્યાએ વસવાનો કે નોકરી કરવાનો અણગમો નહોતો કે નહોતી એમને કોઈની બીક. એ નાનપણથી જ જવાંમર્દ હતા એટલે ગમે તે જગ્યાએ ગોઠવાઈ જવાની એમની […]Continue Reading
Sannari
બારેમાસ મળતી ચીકી સામાન્ય રીતે ઉત્તરાયણમાં ખાસ ખાવામાં આવે છે. તમે પરંપરાગત મમરા, તલ, શિંગ, ડ્રાયફ્રૂટની ચીકી તો બનાવતાં જ હશો પરંતુ આ વખતે આ નવા પ્રકારની હેલ્ધી ચીકી ટ્રાય કરી જુઓ. ઓટ્સ બદામ ચીકી સામગ્રી 2 કપ            ઓટ્સ 2 કપ            ગોળ 1/2 કપ                    કાળા તલ 2 ટીસ્પૂન         ઘી 1/2 કપ […]Continue Reading
Sannari
શું થયું ? કેમ ચૂપ બેઠી છે? કેમ આટલી અકળાયેલી છે ? કેમ મૂડ નથી ? જેવાં પ્રશ્નોનો જવાબ ઘણીવાર મળે કે ,’’બહુ કંટાળો આવે છે.’’ કંટાળો આપણા રોજબરોજના જીવનમાં અનુભવાતી એવી લાગણી છે કે જે કાયમી તો નથી રહેતી પણ થકવી ચોક્કસ દે છે. હવે પ્રશ્ન એ થાય  કે કંટાળો ક્યારે આવે ? જ્યારે […]Continue Reading
Sannari
નાનપણથી જ મને નાટક, નૃત્ય, સંગીતનો શોખ. મારા હોઠ સદા ગીતો ગણગણતાં જ હોય- હીંચકે ઝૂલતાં, ખાતાં ખાતાં, વાંચતાં, લખતાં મારી સાથે મારું નાનકડું ટેપ. દાદી કહેતાં, ‘‘તું ઘોડિયામાં રડતી અને અમે સુંદર મજાનું હાલરડું કે ગીત ગાઇએ તો તું તરત જ ચૂપ થઇ તાલબધ્ધ હાથ હલાવી હસતી. તેથી જ તો અમે તારું નામ સંગીતા […]Continue Reading
Sannari
વ્હાલા વાચકમિત્રો, આપણે જયારે નવા વર્ષમાં સંકલ્પ કરીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણાં સંતાનોને નૈતિક-ભાવનાત્મક સપોર્ટ પૂરો પાડી એમની સાથે રહીશું તો પ્રશ્ન થાય કે સંતાન જે વિદ્યાર્થી પણ છે શું તેના જીવનમાં શિસ્તતા કેળવાઇ રહી છે? શિક્ષણ આપણને અંધકારમાંથી અજવાળા તરફ લઇ જાય છે. જ્ઞાનરૂપી સાગરને આપણી સામે ખુલ્લો મૂકે છે પરંતુ વાલીઓની […]Continue Reading
Sannari
સરકારે કોરોનાની રસી ૧૫ થી ૧૮ વર્ષના તરુણો માટે ઉપલબ્ધ કરી દીધી છે પરંતુ કરુણતા એ છે કે શાળાઓ શરૂ થતાં જ બાળકોમાં કોરોના ઉપરાંત અન્ય વાઇરલ ઇન્ફેક્શન ભયજનક રીતે ફેલાઈ રહ્યાં છે. બાળકો બીમાર પડતાં જ શાળાઓ અચાનક બંધ કરવાની ફરજ પડી રહી છે. ૧૫ વર્ષથી નાનાં બાળકોને હજુ રસી અપાઇ રહી નથી તો […]Continue Reading
Sannari
કેમ છો?નવા વર્ષની શરૂઆત કેવી રહી? કોરોના ધીમા પરંતુ મક્કમ પગલે વધી રહ્યો છે પરંતુ આપણે સહુ બેફિકર અને મસ્તમૌલા બની ફરી રહ્યા છીએ. પહેલી લહેરમાં થયેલું નુકસાન આપણા હાથમાં નહોતું પરંતુ બીજી લહેરમાં પ્રજાની બેદરકારીનો ફાળો નાનો નહોતો જ. આપણા હાથના કર્યા જ આપણને હૈયે વાગ્યા હતા પરંતુ ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ નહીં લેવાનો એ […]Continue Reading
Sannari
ડ્રગ્સનું દૂષણ આજે ચારે કોર વ્યાપેલું છે. આ એક એકદમ સંવેદનશીલ,જટિલ ,મુશ્કેલ અને સૌને મુંઝવતો પ્રશ્ન છે. ‘સન્નારી’ ને લાગ્યું કે જ્યારે આજે બાળકો અને યુવાનો પણ ડ્રગ્સના શિકાર બનતા જાય છે ત્યારે બાળકો,માતાપિતા અને સમાજને એના વિષે માર્ગદર્શન આપવું જોઇએ જેથી તેઓ થોડાં સજાગ બને . ગયા અંકમાં આપણે માતાપિતાની ચિંતા,ડરની ચર્ચા કરી. તો […]Continue Reading
Sannari
હમણાંથી ન્યૂઝમાં ચેનલો પર રોજ સંભળાય ને દેખાય છે કે આજે આટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું, અહીંથી પકડાયું, આટલી સરળતાથી મળી આવે છે, સારાં ઘરનાં બાળકો ડ્રગ્સ ખરીદી રહ્યા છે, તેનો ભોગ બની રહ્યા છે… અને અમારી આજુબાજુ પણ અમે મા-બાપની, વડીલોની વાતો સાંભળી. તેમનાં શબ્દોમાં પોતાનાં બાળકો અને તેમનાં ભવિષ્યની ચિંતા છલકાતી હતી. આથી જ […]Continue Reading