Home Supplements Archive by category Ravivariya Purti

Ravivariya Purti

Ravivariya Purti
સૌજન્યશીલ માણસ સર્વત્ર આવકારપાત્ર હોય છે. તેને દરેક સ્થળે માન મળે છે. સૌજન્યતા એટલે સુજનપણું તેનાથી બધા સદગુણો શોભે છે. સદગુણી માણસમાં સુજનપણું- સૌજન્યતા ન હોય, તો તે કંઈ કામનું નથી. મુંબઈની આ વાત છે. મુંબઈના પ્રખ્યાત શેઠ ભાઉ રસુલના તાબામાં આખું મુંબઈનું બંદર ધમધમતું હતું ત્યારે તેમનો કારભારી મનોહર બાબુ હતો. આ શેઠના ઘરમાં […]Continue Reading
Ravivariya Purti
માનવી, માનવીના આરોગ્ય, પૃથ્વી અને પૃથ્વી પરની વ્યવસ્થાને આજકાલ કાર્બન ડાયોક્સાઈડ સૌથી વધુ પરેશાન કરે છે.  તેના કારણે પૃથ્વીનું હવામાન ઝડપથી બગડી રહ્યું છે અને માનવી આંતરરાષ્ટ્રીય સત્તાધીશોની પરિષદો યોજીને પણ તેનો નિવેડો લાવી શકતો નથી પરંતુ એવી સરળ યોજના બનાવવામાં આવે કે સીધો દુનિયાની હવામાંથી કાર્બન ડાયોકસાઈડ ખેંચી કાઢવામાં આવે તો? ના રહે બાંસ, […]Continue Reading
Ravivariya Purti
યા અઠવાડિયે USAના ડેવિડ બેનેટની તસવીરો અને તેને લગતા સમાચાર પર લોકોએ  નજર રાખી. તેના શરીરમાં જીનેટિકલી મૉડિફાઇડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.  બેનેટના સ્વાસ્થ્યની અપડેટ અંગે મેડિકલ સાયન્સ ઉપરાંત આમ લોકોને પણ ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. હાલમાં તેની સ્થિતિ પર USAના ડૉક્ટર્સ બહુ નજીકથી નજર રાખી રહ્યાં છે. આ તો ૨૦૨૨ની વાત છે. […]Continue Reading
Ravivariya Purti
ચૂંટણીઓ માટે રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોર આજકાલ તેમની દરેક મુલાકાતોમાં વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષને પરાજીત કરવો હોય કે પછી BJPને અન્ય પક્ષોનો ટેકો લઈને સરકાર રચવી પડે એ હદે લોકસભામાં લઘુમતીમાં ધકેલી દેવો હોય તો વિપક્ષી એકતા કામમાં આવવાની નથી. વિપક્ષી એકતાનાં ગણિતની એક મર્યાદા હોય છે. જેતે પ્રદેશમાં જેતે […]Continue Reading
Ravivariya Purti
ન્યૂઝ મીડિયા કોર્પોરેટ થઈ ચૂક્યું છે. તેના સ્ટુડિયો વર્લ્ડક્લાસ છે, સંસાધનોની તેમાં કમી નથી, જર્નાલિસ્ટોને લાખોના પેકેજીસ છે, તેના માલિકોમાં હવે ઉદ્યોગપતિઓ આવી ચૂક્યા છે અને તેની બેલેન્સશીટ હવે નફાનુકસાનના ધોરણે જોવાય છે. સેવાનું આ ક્ષેત્ર માર્કેટ ઓરિએન્ટેડ થઈ ચૂક્યું છે અને એટલે સત્તાસ્થાને બેસેલાંઓની મીડિયા નજીક આવી ચૂક્યું છે. મીડિયા સંસ્થાનની આ લાક્ષણિકતા સર્વવ્યાપી Continue Reading
Ravivariya Purti
હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે ઓસ્ટ્રેલિયા ગયેલા નોવાક જોકોવિચ અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે બરોબરની જામી પડી છે, કોર્ટે ભલે જોકોવિચના વિઝા બહાલ કરવાનો આદેશ આપ્યો હોય પણ ઓસ્ટ્રેલિયન સરકાર અને તેમાં પણ ખાસ કરીને ઇમિગ્રેશન મંત્રી અને તેમના અધિકારીઓ આ મામલે નમતુ જોખવા તૈયાર નથી. આવા સમયે એક એવી વાત સામે આવી છે કે નોવાક […]Continue Reading
Ravivariya Purti
બોલિવૂડ પર દક્ષિણની ફિલ્મો હાવી થઇ રહી હોવાનું સતત જોવા મળી રહ્યું છે. અત્યારે બૉલિવૂડ કરતાં દક્ષિણની હિન્દીમાં રજૂ થનારી ફિલ્મો ‘KGF ચેપ્ટર ૨’ અને ‘RRR’ ની જ ચર્ચા વધુ છે. આ બંને ફિલ્મો વચ્ચે એપ્રિલમાં ટક્કર થવાની હોવાના અહેવાલ છે. કોરોના વાયરસના ઓમિક્રોનના ફેલાવાને કારણે ઘણી ફિલ્મોની થિયેટરમાં થનારી રજૂઆત અટકી ગઇ એમાં ‘RRR’ […]Continue Reading
Ravivariya Purti
મકરસંક્રાન્તિ પૂરી થયાનો કેટલાક નેતાઓને આનંદ હશે ને કેટલાકને દુ:ખ. શું છે કે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં  15મી જાન્યુઆરીથી સભાઓ યોજાવી શરૂ થઈ છે. મતલબ કે દરેક પક્ષો પોતાના પક્ષોના પોતે મહત્ત્વના ગણે છે એવા નેતાઓને  પ્રચારમાં બોલાવશે. ગુજરાતના મંત્રીમંડળમાં ચર્ચા છે કે કોને બોલાવશે? જેને બોલાવશે તેને લાગશે કે તેમની હેસિયત […]Continue Reading
Ravivariya Purti
રેડ સેન્ડલવુડ – રક્તચંદન, ભારતના પૂર્વ ઘાટમાં જ મળતાં ‘એન્ડેન્જર્ડ’ કેટેગરીમાં મૂકાયેલાં વૃક્ષ છે કારણ કે આખી દુનિયામાં એ આંધ્રપ્રદેશમાં  જ થાય છે, ખાસ કરીને તાલકોના જંગલમાં. એનો ઉપયોગ ચીન અને જાપાનનાં મંદિરોમાં, ફર્નિચર બનાવવામાં, વાયોલિન અને ચેસ સેટ બનાવવામાં તેમ જ અમુક ઔષધિ તરીકે ઘણો થાય છે. એની અગરબત્તી પણ બને છે એટલે એના […]Continue Reading
Ravivariya Purti
ભારતીય મૂળની મહિલા કેપ્ટન હરપ્રીત ચાંડીએ ઈતિહાસ રચ્યો: હાડ ગાળતી ઠંડી વચ્ચે દક્ષિણ ધ્રુવ પર પહોંચી! ત્રણ વર્ષ પહેલાં જેને ધ્રુવીય વિશ્વ વિશે કંઈ જ ખબર ન હતી. ઝડપથી ફૂંકાતા પવન અને માઈનસ ૫૦ ડિગ્રી તાપમાનનો સામનો કરી મુશ્કેલ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી છેવટે વાસ્તવિકપણે દક્ષિણ ધ્રુવ પર એકલી પહોંચી! દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવું કોઈ […]Continue Reading