Home Supplements Archive by category Darpan

Darpan

Darpan
આપણી સૂર્યમાળાના મોટા કદના ઉપગ્રહોમાં પૃથ્વીના ઉપગ્રહો ચંદ્રનો, ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો ગેનીમેડે, કેલીસ્ટો, IO અને યુરોપાનો, શનિના ઉપગ્રહો ટાઇટન, રહીઆ, લેપેટસ, ડાયોન અને ટેધીસનો તથા યુરેનસના ઉપગ્રહો ટીટેનીઆ, અમ્બ્રીઅલ અને એરીઅલનો તથા પ્લુટોના ઉપગ્રહ શેરોનનો સમાવેશ થાય છે. ગુરુ ગ્રહના મોટા કદના ચાર ઉપગ્રહો ગેનીમેડે, કેલીસ્ટો, IO અને યુરોપા છેઆપણી સૂર્યમાળામાં ગુરુ ગ્રહનો Continue Reading
Darpan
જઠર અને જીભ બંને અવયવો પાચનતંત્રના છે છતાં કેટલીક વાર જેમ એક જ પક્ષના કોઇ બે પ્રધાનોને ખાસ જામતું નથી એમ આ બંને અવયવોને પણ ખાસ જામતું નથી. ખોરાકની મુખ્ય યાત્રા જીભથી માંડીને જઠર સુધીની હોય છે એટલે જ કહ્યું છે કે… બસ આપણે તો જવું હતું, જીભથી જઠર સુધી…. આમ છતાં આ બંનેમાં અમુક […]Continue Reading
Darpan
તમે જો‘F-1’ એટલે કે સ્ટુડન્ટ,‘H-1B’ એટલે કે સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વર્કર,‘L-1’ એટલે કે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટીવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ આવી નોન-ઈમિગ્રન્ટ વિઝા ધરાવતી અને અમેરિકામાં અભ્યાસ યા નોકરી યા બિઝનેસ કરતી વ્યક્તિ જોડે લગ્ન કરો તો તમારા એ અમેરિકામાં રહેતાં પતિ યા પત્ની સાથે તેઓ જેટલો સમય અમેરિકામાં રહેવાના હોય એટલો સમય, એમની […]Continue Reading
Darpan
ગઈકાલે હું અહીં જ તમારા બાંકડે ચા પીતો હતો, સાંજે ચાર વાગ્યે. મારા મોબાઈલ પરથી આ ‘એક્સક્યુઝ મી’ વાળી જાહેરાત મેં ઠેકઠેકાણે મૂકી અને તમને વાત કરવા જ આવતો હતો કે તમારા ચાના બાંકડે હું એક ખૂણામાં બેસીશ, ચા પીશ, મને મળવા આવતા લોકોને ચા પીવડાવીશ. મફતમાં નહીં બેસું અને ઉપરથી તમને કમિશન આપીશ. તમને […]Continue Reading
Darpan
રોજિંદા જીવનમાં આપણે ઘણાંને શ્વાસની તકલીફ સાથે જોતા હોઈશું કે એ અંગે સાંભળતા હોઈશું. સાથે સાથે અસ્થમા એટલે કે દમની બીમારી વિશે પણ થોડું જાણતા હોઈશું. જ્યારે આ લખું છું ત્યારે સૌથી પહેલાં તો આ કેમ થાય, કેવી રીતે થાય, મેડિકલ સાયન્સ શું કહે છે એ બધી જ વાતો કરાય પણ આજે એવું બધું ઓછું […]Continue Reading
Darpan
રહેઠાણના યા ધંધાના સ્થળે ઉધઇ, વંદા વગેરે જીવ-જંતુઓનો ઉપદ્રવ ટાળવા અથવા થયો હોય તો અંકુશિત કરવા માટે પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરી આપતી અનેક ધંધાદારી વ્યકિતઓ/સંસ્થા કાર્યરત છે. આવી પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ પણ જો ઉધઇ યા અન્ય જીવ-જંતુઓ ફરી જણાય તો શું પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ પૂરી પાડનાર વ્યકિત, સંસ્થા સેવામાં ખામી બદલ જવાબદાર ગણાય? […]Continue Reading
Darpan
પોપ આર્ટ કલાત્મક ચળવળ છે.  લોકપ્રિય જાહેરાતો, કોમિક પુસ્તકો વગેરેનો સમાવેશ કરીને લલિત કલાની પરંપરાઓની સામે એક નવી રાહ દોરવાનો પ્રયાસ છે. તેને નવાં દ્રશ્યો અને રંગો આપી રહ્યાં છે ફ્રાન્કો-કેમેરોનિયન કલાકાર ફ્રેડ એબામી! કળાનો અર્થ છે ખૂબ જ દુર્લભ, અસાધારણ સિદ્ધિ!નસરળ ભાષામાં કલાકારો એવું સર્જન કરે છે જેની ભાત નવી હોય, તદ્દન અલગ હોય […]Continue Reading
Darpan
ડિપ્રેશન એટલે કે તણાવની જાતીય સંબંધો પર અત્યંત નકારાત્મક અસર પડે છે. તેના લીધે વ્યક્તિની પોતાના સાથી જોડે ભાવનાત્મક રીતે પ્રગાઢ રીતે સંકળાઈ રહેવાની ક્ષમતા પર અસર પડવાની સાથે સાથે જ તેની જાતીય ઈચ્છાઓ મંદ પડી જાય છે અને જાતીય સુખ માણવાનો તેનો આનંદ છીનવાઈ જાય છે. આનંદનો અભાવતણાવગ્રસ્ત લોકો અગાઉ જે જાતીય સંબંધની મજા […]Continue Reading
Darpan
આ જિંદગીમાં આટલી ફુરસદ કોના નસીબમાં, એટલી બધી યાદ ન આવ કે તને ભૂલી જઇએ અમે. ભાગદોડની જિંદગીમાં કોને ફુરસદ(ફ઼રાગ઼ત) મળે છે? પરંતુ પ્રિયજનની યાદ આવે એટલે બીજી બધી પ્રવૃત્તિ બાજુએ રહી જાય. દિલની ધડકનની સાથે તેની યાદ આવવા લાગે પરંતુ જયારે કોઈ ચાહનારો તેની પ્રિયજનને સતત યાદ કર્યા કરે ત્યારે તેની યાદનો સિલસિલો એવો […]Continue Reading
Darpan
ઋતિક રોશનની એક્શન થ્રિલર ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટીઝર આવ્યા પછી ફરીથી પ્રશ્ન થઇ રહ્યો છે કે દક્ષિણની ફિલ્મની એ જ નામથી રીમેક બનાવવાની જરૂર હતી ખરી? તેના જવાબમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે બૉલિવૂડમાં નવી વાર્તાઓનો દુકાળ હોવા ઉપરાંત માત્ર અને માત્ર પૈસા કમાવવા માટે દક્ષિણની રીમેકનું ચલણ વધી ગયું છે. બાકી આ ફિલ્મને […]Continue Reading