Home Supplements Archive by category City Pulse

City Pulse

City Pulse
ઉત્તરાયણ પર્વ એટેલે આનંદ ઉલ્લાસ અને નવા કપડા પહેરીને પતંગ ચગાવવાનો દિવસ,પોણા બે વર્ષથી કોરોનાએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે. હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. સુરત શહેરમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યાો છે. ચાર થી વધુ લોકોને ભેગા થવા પર સરકારે પ્રતિબંઘ મુકયો છે. છતાં ઉત્તરાયણ પર્વ સુરતીલાલાઓ હોંશભેર મનાવી […]Continue Reading
City Pulse
સુરતની (Surat) ઉત્તરાયણ (Uttarayan) કયો સુરતી યાદ ન કરે, જે સુરતની ખાણી-પીણી વણખાય છે ત્યાં ઉત્તરાયણમાં ઉંધિયું, ચીકી, લોચો, વગેરેની લહેજત જ થઇ જાય છે. સુરતી લાલાઓ તો સવાર થાય ને ધાબા પર ચઢીને પતંગ ચગાવે અને ફ્રેન્ડસ અને લાઉડ મ્યુઝિક ને સથવારે ઉત્તરાયણનો કંઇક અલગ જ રંગ જામે. કહેવાય છે કે સુરતીને સુરતમાંથી બહાર […]Continue Reading
City Pulse
સુરત: (Surat) ઉત્તરાયણ અને તે પણ સુરતની ઉત્તરાયણ (Uttarayan) અને તેમાં પણ જો સુરતી માંજો હોય તો મજા આવી જાય. સુરતનો માંજો (Manjo) સુરતની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ગુજરાતની સાથે વિદેશમાં પણ એટલો જ પ્રખ્યાત છે. સુરતી માંજાને પ્રખ્યાત બનાવનાર સુરતના જ કસબીઓ છે અને તેમાં પણ કેટલાક એવા છે કે જે એક સદી […]Continue Reading
City Pulse
સુરત: (Surat) ગુજરાતમાં પતંગ (Kite) બનાવવાનો ઈતિહાસ 200 વર્ષનો માનવામાં આવે છે. પરંતુ ડિઝાઈનર પતંગ (Designer Kite) બનાવવાની શોધ સુરતના (Surat) રાંદેરમાં કરવામાં આવી હતી. 130 વર્ષ પહેલા રાંદેરના નાનાબજાર વિસ્તારમાં ડિઝાઈનર પતંગ બનાવવાની શરૂઆત પ્રસિધ્ધ શાસ્ત્રીય ગાયક અને તબલાવાદક હાજી કમાલે (Haji Kamal) કરી હતી. હાજી કમાલ જ્યારે નવાબીકાળ દરમિયાન પોતાની ગાયકી રજૂ કરવા […]Continue Reading
City Pulse
સુરતની ઓળખ આપવી હોય તો ખાણીપીણી… સુરતીઓનો મિજાજ મોજીલાપણાંનો રહ્યાો છે. વેપાર ઉધોગનો વ્યાપ હોવાને લીધે સુરતમાં અનેક સમુદાયના લોકો વસે છે. જેમાના એક છે પારસી. દુધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓનો સમુદાય ઘણાં વર્ષોથી સુરતમાં પણ વસે છે. સુરતના સૌથી જુના બેકરી ઉધોગમાં ફાળો આપનાર પણ એક પારસી જ હતા. જી હા ‘નસરવાનજી’ સાહેરે […]Continue Reading
City Pulse
આજકાલ જો કોઇને પૂછીએ કે તારા ફ્રેંડ્સ કેટલા? તો આંકડો તો વધે જ વધે! અને એમાય જો યંગસ્ટર્સને પૂછીએ કે તો પહેલા કહેશે કે ક્યા ફ્રેંડ્સ સોશ્યલ મિડિયાના કે મારા રિયલ ફ્રેંડ્સ? આજકાલ સોશ્યલ મિડિયાનાં સમયમાં જોવા જઇએ તો ફેસબુક પર ૫૦૦૦ ફ્રેંડ્સ બનાવી શકો. અરે ઘણાય ને તો એટલી લીમિટ પણ ઓછી પડતી હશે, […]Continue Reading
City Pulse
છેલ્લા પોણા બે વર્ષથી કોરોના વિશ્વભરમાં આવન-જાવન કરી રહ્યો છે. કયારેક જીવન થાળે પડતું જણાય અને કયારેક કોરોના નવા વેરિયન્ટ સાથે કમબેક કરે. એડલ્ટ વેકસીનેશન પછી હવે ટીનએજર્સનો વારો છે. બધી શાળાઓમાં 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાની શરૂઆત થઇ ચુકી છે. બાળકો તો બરાબર પણ ઘણા એડલ્ટસ પણ સોયથી ડરતા હોય છે. તો ટીનએજર્સ […]Continue Reading
City Pulse
સુરતની (Surat) ઓળખ આપવી હોય તો ખાણીપીણી… સુરતીઓનો મિજાજ મોજીલાપણાંનો રહ્યો છે. વેપાર ઉધોગને વ્યાપ હોવાને લીધે સુરતમાં અનેક સમુદાયના લોકો વસે છે. જેમાના એક છે પારસી. દુધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓનો (Parsi) સમુદાય ઘણાં વર્ષોથી સુરતમાં પણ વસે છે. સુરતના સૌથી જુના બેકરી ઉધોગમાં ફાળો આપનાર પણ એક પારસી જ હતા. જી હા […]Continue Reading
City Pulse
સેલિબ્રેશનનું તો બસ બહાનું જ જોઈએ એટલે સુરતીઓ તૈયાર જ હોય ? કોણ એમ જો કોઈ પૂછે તો દરેકને ખ્યાલ આવી જ જાય કે વાત આપણી એટલે કે સુરતીઓની જ થઈ રહી છે. ના માત્ર બાળકોમાં જ પણ આજકાલ ફ્રેન્ડ્સ ગૃપની પણ ક્રિસમસ પાર્ટી થાય છે. અને એમાય કેટલીય સુરતી લેડિઝ પ્રિ ક્રિસમસ સ્પેશ્યલ કિટ્ટી […]Continue Reading
City Pulse
ક્રિસમસ નજીક આવી રહી છે. કોરોનાકાળની ખરાબ યાદો સાથેના બે વર્ષ વિતાવ્યા બાદ નવી આશા અને નવા ઉમંગ સાથે સુરતીઓ આતુર છે, નવી ખુશીઓ અને નવી શરૂઆત માટે વર્ષ ૨૦૨૨ એટલે કે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ચાલો જાણીએ આ વખતે ક્રિસમસમાં સુરતીઓ શું નવું કરી રહ્યાાં છે ? બજારમાં ક્રિસમસમાં શું […]Continue Reading