Home Supplements Archive by category Aaspas Chopas

Aaspas Chopas

Aaspas Chopas Business
પ્રતાપ રોડ તરીકે ઓળખાતા બારડોલી–વિહાણ રોડ પર વસેલું બારડોલી તાલુકાનું આર્થિક જ નહીં, પરંતુ સામાજિક, શૈક્ષણિક અને સહકારી ધોરણે પણ સમૃદ્ધ એવા ખરવાસા ગામની સુવિધા શહેરોને પણ શરમાવે તેવી છે. પાટીદાર સમાજના ઘરદીઠ NRI હોય તેમનો પણ ગામના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. ગાયકવાડી સ્ટેટમાં પડતું હોવાથી ખરવાસા ગામ અન્ય ગામો કરતાં સામાન્ય પ્રાથમિક સુવિધા […]Continue Reading
Aaspas Chopas
સંઘ પ્રદેશ દમણમાં જો પર્યટકોને કોઈ જગ્યા આકર્ષિત કરતી હોય તો એ છે, મરવડ પંચાયત ક્ષેત્રમાં આવેલું ગામ દેવકા. આમ તો, સમગ્ર દમણ ખાણીપીણી અને મોજમસ્તી માટે જાણીતું છે જ. પરંતુ જો દમણમાં હરવા ફરવાલાયક સ્થળોની જો વાત આવે તો તેમાં સૌથી વધારે પર્યટકોને વર્ષોથી પસંદ પડતું આવ્યું છે મરવડ પંચાયતનું દેવકા ગામ. છેલ્લાં ઘણાં […]Continue Reading
Aaspas Chopas
અંકલેશ્વરથી રાજપીપળા ધોરી માર્ગ પર સાત કિલોમીટર દૂર અમરાવતી નદીના કિનારે ઉછાલી ગામ આવેલું છે. ત્રિવેણી નદીના કિનારે આવેલા અંકલેશ્વરના ઉછાલી ગામે નારેશ્વરના નાથ રંગ અવધૂત બાપજીના પરમ શિષ્ય પ.પૂ.નર્મદાનંદજીના દત્ત આશ્રમની પાવન આધ્યાત્મિકભૂમિના અવશ્ય દર્શન થાય એ વાસ્તવિકતા છે. અંદાજે ૧૫૦૦ જેટલી વસતી ધરાવતા ઉછાલી ગામમાં આજે આદિવાસી, કોળી પટેલ અને હરિજન સમાજના લોકો […]Continue Reading
Aaspas Chopas DAKSHIN GUJARAT
સુરત જિલ્લાના (Surat District) મહુવા (Mahuva) તાલુકાના દક્ષિણ દિશાએ આવેલું ગામ એટલે ભોરિયા (Bhoriya). આ ગામમાં (Village) પ્રવેશતા મુખ્ય માર્ગ ગામની પૂર્વમાં વલવાડા ગામને જોડતો માર્ગ છે. આ સિવાય ગામની પશ્ચિમે આવેલો માર્ગ સાંબા ગામને જોડે છે. આમ ગામમાં પ્રવેશવાના બે માર્ગ છે. ગામની ઉત્તરે ઓલા ખાડી આવેલી છે તથા દક્ષિણ દિશાએ અંબિકા નદી વહે […]Continue Reading
Aaspas Chopas
૪૦૯ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ગામના લોકોનો મુખ્ય આધાર ખેતી, પશુપાલન અને મચ્છીમારી -ઓલણ નદી ઉપર સૌથી વધુ ચેકડેમો, પરંતુ રિપેરિંગના અભાવે પાણીનો યોગ્ય સંગ્રહ થતો નથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના દક્ષિણ દિશાએ આવેલું ગામ એટલે ભોરિયા. આ ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ ગામની પૂર્વમાં વલવાડા ગામને જોડતો માર્ગ છે. આ સિવાય ગામની પશ્ચિમે આવેલો માર્ગ સાંબા […]Continue Reading
Aaspas Chopas DAKSHIN GUJARAT
ખેરગામ (Khergam) તાલુકાનું બહુલ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે વાડ. આ ખેરગામ નગરથી માત્ર 5 કિમીના અંતરે આવેલું છે. સ્ત્રીઓની બહુમતી ધરાવતું વાડ ગામ (Vadd Gaam) વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે. 12 વોર્ડમાં વહેંચાયેલા આ ગામમાં 16 ફળિયાં આવેલાં છે, જેમાં પટેલ ફળિયું, નાયકીવાડ, ટેકરી ફળિયું, બરુંડી ફળિયું, કોળીવાડ ફળિયું, રાંધા ફળિયું, આમલીમોરા ફળિયું, […]Continue Reading
Aaspas Chopas
સમુદ્રના કાંઠે વસેલું ઉમરગામ તાલુકાનું મરોલી ગામ રાજકીય સૂઝબૂઝના કારણે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દસ હજારથી વધુ વસતી ધરાવતા આ ગામમાં માછી માંગેલા, બારી બારિયા, માહ્યાવંશી, હળપતિ, બ્રાહ્મણ, કોળી પટેલ, મુસ્લિમ વગેરેની વસતી આવેલી છે. સૌથી વધારે વસતી માહ્યાવંશી માછી માંગેલા સમાજની છે. ગામમાં ફળિયાંની જ વાત કરીએ તો માછીવાડ, માંગેલવાડ, માહ્યાવંશી ફળિયું, […]Continue Reading
Aaspas Chopas DAKSHIN GUJARAT
માંડવી-કીમ રોડ (Mandvi Kim Road) ઉપર આવેલું ગોડસંબા ગામ (Godsamba Village) પહેલાં ઘોડા ચરાવવાનું ગામ તરીકે જાણીતું હતું. જ્યાં રાજા રજવાડાના (King kingdom) સમયે આ ગામમાં ઘોડા ચરાવવા માટે આવતા હતા. જેનું અપભ્રંશ થતાં ગામનું નામ ગોડસંબા તરીકે ઓળખાય છે. બુદ્ધિશાળી શાસકોને કારણે માંડવી તાલુકામાં આ ગામ સૌથી ઝડપથી વિકસી રહ્યું છે એમ કહીએ તો […]Continue Reading
Aaspas Chopas
છેલ્લાં થોડાં વર્ષોમાં ગામના આગેવાનોની કુનેહ અને ગ્રામજનોની વિકાસનાં કામોમાં એકરાગીતાને કારણે ગામની કાયાપલટ, શહેરોની માફક પાયાની મોટા ભાગની સુવિધા ઉપલબ્ધ, નાનાં નાનાં ફળિયાંમાં સીસી રસ્તા, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ અને ઘરેઘર પાણીની સુવિધા માંડવી-કીમ રોડ ઉપર આવેલું ગોડસંબા ગામ પહેલાં ઘોડા ચરાવવાનું ગામ તરીકે જાણીતું હતું. જ્યાં રાજા રજવાડાના સમયે આ ગામમાં ઘોડા ચરાવવા […]Continue Reading
Aaspas Chopas DAKSHIN GUJARAT
આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ અને ગિરિમથક સાપુતારાની ગિરિકંદરાના ખોળામાં સમતલ ભૂમિ ઉપર ધબકતું ગામ એટલે માલેગામ. જેનું નામકરણ ખેતરોની ઉપમા ઉપરથી ડાંગી બોલીમાં ‘માળ’ એટલે માલેગામ પડ્યું હોવાનું વડીલોના મુખે સાંભળવા મળે છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને ગિરિમથક સાપુતારાના (Saputara) તળેટિય વિસ્તારમાં ડુંગરોની ગોદમાં સમતલ ભૂમિ પર માલેગામ નામનું ગામ આવેલું છે. Continue Reading