Home Opinion Archive by category Charchapatra (Page 151)

Charchapatra

કાલીનાગને દમનકા જગન્નાથ કોરોનાના ભયનું પણ દમન કરશે એવા હિન્દુઓના મનોરથ વચ્ચે સેકયુલારીઝના જુઠ સામે સર્વોચ્ચ અદાલતે લગાવી પડેલ રોકને પરામાં સંચારબંધીની શરત સાથે પોતાની રોકને રોકાવી દઇને રથની યાત્રાને ચાલવાની છૂટ મળી તેવી જ કોરોનાની દમનની આયુર્વેદ પતંજલિની કોરોના ભયથી મુકત અપાવવા વૈશ્વિક યાત્રા નીકળશે એવી જાહેરાત સાથે લોન્ચ થઇ તેમા પ્રકૃતિની લીલાની લાલીના […]
જયારે જીવનનું સંકટ હોય ત્યારે તો ભ્રષ્ટાચારનો વિચાર આવવા એ આપણા અશકય હોવું જોઇએ વેન્ટિલેટર કયાંક માસ્ક કોવિડ સેન્ટરની સ્થાપનાને લગતી ચીજવસ્તુઓ ખાનગી હોસ્પિટલોમાં ભરતી કે અન્ય સપ્લાયમાં યોગ્ય માપદંડોને હોસ્પિલટલમાં ધકેલીને ભ્રષ્ટચારા કરાવ્યો ભીષણ સંકટના આ દોરમાં આ પ્રકારના અહેવાલો આત્માને વિચલિત કરનારા છે. આ પ્રકારના ભ્રષ્ટાચારની કમાણી આત્મા પર બોજ બને છે અને […]
આમ તો દરેક માણસ ની એક એવી પ્રકૃતિ છે કે જે એ કરે છે તે જ સાચું છે અને તેને અનુરૂપ બોલાય તેજ એને ગમે પણ છે, આપણે કયારેય એવો વિચાર કર્યો કે જે ધરતી અને દેશ મા આપણે જન્મ લીધો તેના નીતી નિયમો છે, શુ આપણે તેનુ સંપૂર્ણ પાલન કરીએ છીએ ? અજાણતા મા […]
હાલની કોરોના જેવી મહામારીમાં કોઈપણ જગ્યાએ ભીડ ન કરવી , સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું , અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળો અને ઘરની બહાર નીકળો એટલે માસ્ક પહેરવો , ઘરે પાછા આવ્યા પછી સાબુથી વ્યવસ્થિત હાથ ધોવા , સેને ટાઇઝરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ બધું એકદમ જરૂરી થઈ ગયું છે. ડોકટરો અને સરકારના લાગતા- […]
એકવીસમી સદીના મોટા ભાગના યુવાનોને શબ્દ અજાણ્યો લાગશે. પરંતુ એ ખૂબ પ્રચલિત જાણીતો અન્ય શબ્દ થકી માનવ સમાજમાં છે. એની  વફાદારી અદ્‌ભુત, ખડેપગે સેવા આપે. માલિકને વફદાર, એની ખડાપગની સેવાથી જ કદાચ પગી શબ્દ ઉતરી આવ્યો હોય. પૈસાથી નોકર – ચાકર ખરીદી લેવાય વફાદારી નહીં. આપણું જીવન અહર્નીશ દોડતાં પાણીના પ્રવાહ સમુ છે. લશ્કર દેશના […]
એક વખત અર્જુને એક દિવાલ તરફ આંગળી ચીંધતા શ્રીકૃષ્ણને કહ્યું કે ‘હે કેશવ આ દિવાલ પર એવું કંઇક લખો કે હું સુખમાં વાંચુ તો દુ:ખ થાય અને દુ:ખમાં વાંચુ તો સુખ થાય.’ શ્રી કૃષ્ણ ભગવાને લખ્યું: ‘આ સમય પણ વીતી જશે!’ આ લખું છું ત્યારે વિશ્વમાં કોવિડના દોઢ કરોડ અને ભારતમાં ૧૨ લાખ દર્દીઓ છે […]
વ્યક્તિ પૂજા આપણા લોહીમાં વણાઈ ગઈ છે. ખાસ કરીને કોઈ સેલિબ્રિટી તકલીફમાં હોય, હોસ્પિટલમાં હોય ત્યારે આખો દેશ પૂજા, પ્રાર્થના, હોમ-હવન કરવા લાગી પડે છે..! મહાનાયક અમિતાભ બચ્ચન અને પરિવારના સભ્યોને કોરોના થયો અને દેશભરમાં આવી જ પ્રતિક્રિયા જોવા મળી. અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે એમાં કોઈ શંકા નથી પણ એમના પ્રત્યેની લાગણીનું જાહેર પ્રદર્શન […]
હાલ કેટલાક મિત્રો દ્વારા દેશના સર્વોચ્ચ શાશકો ની સુરક્ષા વ્યવસ્થા માટે સવાલો ઉઠાવાવામાં આવે છે અને પરદેશી શાશકો નાં ઉદાહારહ આપવામાં આવે છે, પણ લાગે છે કે આ બાબતે દરેક દેશની પરિસ્થિતિ અનુસાર જ નક્કી કરવાની હીય . ઉત્તર યુરોપનાં દેશો અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો નાં શાશકો ઓછી સુરક્ષા થી કામ ચલાવી શકે કારણ કે […]
વિકાસના સ્વપ્ન પ્રજાને આંખ બંધ કરાવીને બતાવી સત્તા પર આવેલ પક્ષની સરકાર તરફ પ્રજાએ ધીમે ધીમે આંખ ખોલી સ્વપ્ન મૂકત થવાનો સમય આવી ચૂકયો છે એવુ નતી અનુભવાતુ? અભ્યાસુઓ પોતાની કલમ વડે પ્રજાને ચેતવી રહ્યાં છે ત્યારે તેમને કનડગત કરાય છે વળી સરાકરની સાચુકલી ભૂલો દર્શાવનારને રાષ્ટ્રદ્રોહીનું કલંક રાષ્ટ્રવાદી ભકતો લગાવી દે છે આ બધુ […]
જયારથી નરેન્દ્ર મોદીજીએ સંસદ ભવનમાં પ્રવેશ કર્યો છે ત્યારથી મોદીજીની અગ્નિ પરીક્ષા ચાલુ જ છે અનેક પ્રતિકૂળ સંજોગોનો કાફલો ચાલુ હોવા છતાં નાસીપાસ થયા વિના દેશન માર્ગ દર્શન આપતા જાય છે અને શાસન દોર સંભાળતા જાય છે. પાડોશી દેશોના હુમલાઓ-દાદાગીરી તથા જમ્મુ કશ્મિરના અતિ વિકટ પ્રશ્નો પ્રધાનમંડળના સાથીઓ સાથે મળીને પાર પાડયા છે. સાપ, સસલાં, […]