Home Articles posted by Online Desk7 (Page 219)
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના ઘરથી દૂર બતાવતા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે ગાઇડલાઇન્સ અનુસાર તેમની હિલચાલ પર નજર રાખવા માટે આશરે 25,000 લોકોની સંપર્કોની વિગતો તેમની સાથે […]
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ -19 રોગચાળાને પગલે દૂર કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે 3 એપ્રિલે બે પડોશી રાજ્યો કર્ણાટક અને કેરળને એવી પદ્ધતિ ઘડવા કહ્યું હતું કે જેના દ્વારા કેરળના દર્દીઓને તબીબી સંભાળ, આવશ્યક ખોરાક અને દવાઓનો […]
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.આ પછી તેને સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એસજીપીજીઆઈએમએસ), લખનઉથી રજા આપવામાં આવી છે. ગયા અઠવાડિયે તેના પિતાએ કહ્યું હતું કે તે સ્વસ્થ થઈ રહી છે. કનિકાના પિતા રાજીવ કપૂરે […]