Home Articles posted by Online Desk5 (Page 118)
સુરત: (Surat) કોરોના સંક્રમણને લીધે મધ્યમવર્ગના અનેક લોકોની રોજગારી છીનવાઇ છે. ઘણા નોકરિયાતોનો પગાર કપાયો છે ત્યારે પરિવારનું ગુજરાન મુશ્કેલ બન્યું છે. તેવામાં દાળ અને લીલા શાકભાજીના ભાવ શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે સતત વધી (Expensive) રહ્યા છે. જેને પગલે મધ્યમ અને ગરીબ વર્ગની રસોઈમાંથી દાળ અને લીલા શાકભાજી ગાયબ થઇ રહ્યા છે. […]
સુરત: (Surat) ચાલુ વર્ષે વીકએન્ડમાં શરદ પૂર્ણિમા (Sharad Punam) અને ચંદની પડવાનો પર્વ આવતો હોવાથી શનિવારે અને રવિવારે બે દિવસોમાં સુરતીઓ 1,40,000 કિલો ઘારી ઝાપટી જશે. તેનો અંદાજ આજે શરદ પૂર્ણિમાના આગલા દિવસે જોવા મળ્યો હતો. સુમુલડેરી, ચોર્યાસી ડેરીના આઉટલેટ બહાર અને મિઠાઇવાળાઓને ત્યાં ઘારી (Ghari) ખરીદવા સુરતીઓએ લાંબી કતારો (Line) લગાવી હતી. ચાલુ વર્ષે […]
સુરત: (Surat) શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અઠવા ઝોનમાં (Zone) કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ અઠવા ઝોનમાં નોંધાયા છે. શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 26,000ને પાર કરી ગયો છે. જેમાંથી 5000 દર્દી તો અઠવા ઝોનમાં જ નોંધાયા છે. અઠવા ઝોનમાં સપ્ટેમ્બર માસમાં પ્રતિદિન 50 કે તેથી વધુ પોઝિટિવ દર્દીઓ […]
દમણ: ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Election) યોજાવાની છે. ત્યારે વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જેને પગલે દમણ (Daman) તેમજ આસપાસના વિસ્તારોમાં દારૂબંધી લગાવવામાં આવી છે. ગુજરાતના દારૂના શોખીનો માટે આ માઠા સમાચાર કહી શકાય. પેટાચૂંટણીને લઈને ગુજરાતને (Gujarat) અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને દીવમાં તારીખ
દેશની પ્રથમ સી-પ્લેન (Sea Plane) સેવાનો પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ કરાવ્યો છે. કેવિડિયા કોલોનીથી પ્રધાનમંત્રી મોદી સી-પ્લેનમાં ઉડાન ભરી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) કેવડિયાથી 11:55એ સી-પ્લેનનું ઉદઘાટન કર્યું હતું. તેઓ અમદાવાદ સાબરમતી નદીએ ઉતર્યા હતા. રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ (River Front) ખાતે પીએમ
સુરત: (Surat) શહેરમાં છેલ્લા સાત મહિનાથી કોરોનાનું સંક્રમણ યથાવત છે. તંત્ર દ્વારા અથાગ પ્રયાસો છતા શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું નથી. સંક્રમણને નાથવા માટે શહેરમાં ટેસ્ટીંગ (Testing) સઘન કરાયું છે. તેમ છતાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીના આંકમાં ઘટાડો થઈ રહ્યો નથી. પરંતુ રીકવરી રેટ વધી રહ્યો છે. ગુરૂવારે શહેરમાં વધુ 162 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. […]
સુરત: સુરતીઓનાં (Surat) વિશેષ તહેવાર (Festival) અને જેના થકી સુરતીઓની ઓળખ છે એવા ચાંદની પડવાના તહેવાર માટે સુરત મહાનગર પાલિકાના કમિશનર અને મેયરે સુરતીઓ માટે સંદેશો આપ્યો છે. દર વર્ષે સુરતીજનો ચાદની પડવાના દિવસે ઘરની બહાર પરિવાર સાથે ઘારી (Ghari) અને ભુંસુ ખાઈ ઉજવણી કરતા હોય છે. પહેલી નવેમ્બરે ચાંદની પડવો છે ત્યારે સુરતીજનોને સંયમ […]
વલસાડ: વલસાડ (Valsad) નજીક ડુંગરી ગામે રેલવે ઓવરબ્રિજની (Overbridge) કામગીરીને લઈ રેલવે ફાટક બંધ કરી દેવાતાં રેલવે ફાટક ખોલવા માટે ગામના સરપંચ તથા આગેવાનોએ ટ્રકો અટકાવી દીધી હતી. જેને લઈ રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું. રેલવે (Railway) ફાટક એલસી ગેટ (Gate) નં.102 રેલવે તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવાતાં નોકરિયાતોએ લાંબો ચકરાવો કાપી એલસી […]
ભરૂચ: (Bharuch) ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરના ગેટ સામે ત્રણ મહિલાઓને અકસ્માતમાં મોત થતા સ્થાનિક ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો, ત્યારબાદ વિફરેલા ટોળાએ મંદિરના ગેટ પરના સીસીટીવી (CCTV) ચાલતા નથી તેમ કહી ગુમાનદેવ મંદિરમાં તોડફોડ કરી ૫.૮૦ લાખની મત્તાની ધાડ લૂટ કરી હોવાની અને મંદિરના મહંતને જાહેર રોડ પર લાવી માર મારવાની ઘટનામાં મહંત મનમોહનદાસે ઝઘડિયા પોલીસ […]
સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર હાલ ડેવલપ માટેનાં કાર્યો ચાલી રહ્યાં છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં 100 વર્ષ જૂના લાલબાઇ માતાજીના મંદિરને (Tample) ખેસડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના પગલે વિવાદ સર્જાયો છે. એકતરફ એરપોર્ટ ડિરેક્ટર અમન સૈની કહે છે કે, અમે મંદિરના માલિકની મંજૂરી લીધી છે. તો […]