Home Articles posted by Online Desk 10 (Page 28)
કોરોના કોવિડ-19ની મહામારી સામે સમગ્ર વિશ્વ લાચાર સ્થિતિમાં છે. દુનિયાને આ મહામારીએ તહેસ-નહેસ કરી નાખી છે. આવા સંજોગોમાં ખેલ દરબારો સાવ ખોલી દેવા બુદ્ધિ ગમ્ય નથી. જે રમતોમાં સીધો સંપર્ક થાય એ રમતો ભયસ્થાનો ઉભા કરી શકે વળી. ક્રિકેટ સાવ સંપર્ક વિહોણી તો નથી જ આથી આર્થિક ભીંસોને કોરણે મૂકી રમતો રમાડવા પહેલા સ્થિતિનું સ્પષ્ટ […]
આખી દુનિયા(World)માં માનવઅધિકારોના સંરક્ષણ માટે વાતો કરવામાં આવે છે પરંતુ માનવ અધિકારનું ભાગ્યે જ જતન થાય છે અને તેમાં પણ જો કોઈ આફત આવી હોય તો પછી માનવ અધિકારનું ભૂલી જ જવાનું રહે. તાજેતરમાં કોરોનાની મહામારીમાં પણ માનવ અધિકારીનું હનન જ કરવામાં આવ્યું છે. વિશ્વમાં કોરોના(Corona)ની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કેસની સંખ્યા વિશ્વભરમાં […]
ભારત(India)ના સાર્વભૌમત્વને ચીન દ્વારા જોખમ છે. ચીન સાથેની આપણી વેપાર ખાધ પહેલાથી જ વધી રહી હતી, એટલે કે ચીન(China)માં આપણી નિકાસ(Export) ઓછી હતી અને આયાત વધારે છે. આ સિવાય ભારતમાં ચીનથી જંગી રકમનું રોકાણ આવી રહ્યું છે. આ રીતે, આપણી અર્થવ્યવસ્થા(Economy) પર ચીને મજબૂત ગાળિયો ફીટ કર્યો છે.આ સ્થિતિમાં દેશના એક વર્ગનું માનવું છે કે […]
અમેરિકા(American)ની સન્માનનીય રેટીંગ એજન્સી(moody’s) મૂડીસે ગયા અઠવાડિયે ભારતના Baa3 પર ઉતારી દીધું અને તે સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર એન્ડ ફિચની પંગતમાં જઇને બેઠી. જેણે પણ ભારતને સાર્વભૌમત્વના મામલે સૌથી નીચલા સ્તરે મૂકયું પોતાનું કારણ આપતાં મૂડીસે કહ્યું કે કોરોના વાઇરસ(Corona Virus) રોગચાળાના સંદર્ભમાં આજે લેવાયેલું પગલું રોગચાળાની અસરથી પ્રેરિત ન હતું બલકે રોગચાળો
સુશાંત સિંહ રાજપુત(Sushant Singh Rajput) ! બોલીવૂડ(Bollywood)માં એક જાણીતું નામ, રવિવારે જ્યારે અચાનક તેની આત્મહત્યા(Suicide)ના સમાચાર આવ્યા ત્યારે આખો દેશ અવાક થઇ ગયો. કોરોનાની મહામારી વચ્ચે સારા સમાચાર આવે તેવી રાહ જોઇને ટીવી સામે બેસેલા લોકોને અચાનક બ્રેકિંગની પ્લેટ સામે આવે છે અને કહેવામાં આવે છે કે બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે આત્મહત્યા કરી લીધી છે. […]
કોરોનાવાયરસ(Corona Virus)નો ફેલાવો અટકાવવા માટે દુનિયાભર(world)ના અનેક દેશોમાં લૉકડાઉન(Lock down) અને પ્રવાસ નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યાં ત્યારે વિશ્વના અનેક ભાગોમાં વાયુનું તથા અન્ય પ્રકારનું પ્રદૂષણ(Pollution) નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. પણ જેવા લૉકડાઉન જેવાં નિયંત્રણો હળવાં થવા માંડ્યાં કે ફરીથી દુનિયાનાં શહેરોના રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધવા માંડી છે અને કાર્બન
એક રાજયમાંથી બીજા રાજયમાં પગપાળા, ચાલતા જતા શ્રમિકોના ફોટા કે વિડિયો જોયા ત્યારે તમે દુ:ખી થયા હશે. પણ એ વખતે એક પળ માટે પણ વિચાર આવેલો કે તમે કેટલા લાચાર છો? જે આ શ્રમિકો(Migrant Workers)નું દુ:ખ જોવા છતાં કોઇ કરી શકવાના નથી!શ્રમિકોને ચાલતાં જતાં જોઇને દુ:ખી થનારા કોઇને એવો પ્રશ્ન થયો કે આ શ્રમિકોને ચાલતા […]
લડાખ બોર્ડર(Ladakh Border ) પર સમસ્યા અંગે 6 જૂને ભારત(Bharat) અને ચીન(China) વચ્ચે બેઠક યોજાઇ. તે બંને તરફથી લેફ્ટનન્ટ જનરલો હાજર રહ્યા. લેફ્ટનન્ટ જનરલ થ્રી સ્ટાર જનરલ છે, ફોર સ્ટારની સર્વોચ્ચ રેન્કથી નીચે છે. અગાઉના મુખ્ય સેનાપતિઓની વાતો, જે ટૂ સ્ટાર અધિકારીઓ છે. ભારત જે ઇચ્છે છે તે પરિણામ લાવવામાં નિષ્ફળ ગયું છે. ભારત શું […]
ઉદા્મવાદી હિંસાથી ખદબદતા કાશ્મીર(Kashmir)માં પાકિસ્તાન(Pakistan) પ્રેરિત બંદૂકબાજ ત્રાસવાદીઓ સિવાય કોઇને પણ મારી નાંખવામાં આવે તે વખોડપાત્ર છે અને નિર્દોષ નાગરિકોની હત્યા સરકારની અગાઉની વ્યૂહરચનામાં કયાંક નિષ્ફળતા રહી હોવાથી સરકાર માટે પડકારરૂપ છે. ત્રાસવાદી જૂથો, ભૂતકાળના અનુભવ બતાવે છે તેમ પોતાના નિશાનને આયોજિત કરી વ્યાપક પ્રસિધ્ધિ મેળવવા માંગતા હોય કે તેમનાં કૃત્યની
ગુજરાત(Gujarat)માં ફરીથી રાજયસભા(Rajya Sabha)ની ચૂંટણી(Election) અને એની લડત ચરમસીમા પર છે,કોંગ્રેસમાં કોણ જીતશે, કોણ હારશે તો પરિણામ પછી નક્કી થશે, પણ આખી ચૂંટણીમાં તમે જુઓ તો ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ની સ્થિતિ દયામણી,બાપડી અને બિચારા જેવી લાગે છે.કેટલી ચૂંટણીઓ એમાંય છેલ્લી બે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીઓ જુઓ તો ખ્યાલ આવશે કે શંકરસિંહે શરૂ કરેલા રિસોર્ટ