રાજ્યસભા સાંસદ અમરસિંહનું 64 વર્ષની વયે નિધન

રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસિંહનું શનિવારે બપોરે 64 વર્ષની વયે અવસાન થયું હતું. સિંહ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને કેટલાક મહિનાઓથી સિંગાપોરમાં સારવાર લઈ રહ્યા હતા.

મુંબઇ મિરરમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે તેઓ આઇસીયુમાં હતો અને તેમનો પરિવાર તેની સાથે હતો.વર્ષ 2013થી અમરસિંહ કિડનીના રોગનો સામનો કરી રહ્યા હતા.

Related Posts