Business વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી વાહનો દોડતા થયા, અલકાપુરી ગરનાળું હજુ બંધ By BrdDigitalEditor Posted on August 29, 2024 Share Tweet Share Share Email Comments વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓસરવા માંડતા વિવિધ બ્રિજ ખુલ્લા થયા છે. કાલા ઘોડા, એલ એન્ડ ટી અને મંગળ પાંડે સહિતના બ્રિજ પરથી ટ્રાફિક ધમધમતો થયો છે. જોકે , હજુ રેલવે સ્ટેશન પાસેના અલકાપુરીના ગરનાળામાં પાણી ભરાયેલા હોવાથી અહી વાહન વ્યવહાર શરૂ થયો નથી. Related Items:Breaking Share Tweet Share Share Email Recommended for you કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, આ ખાલિસ્તાની આતંકવાદીએ જવાબદારી લીધી અમેરિકાના વોશિંગ્ટનમાં દેખાયો વાદળોનો અદ્ભુત નજારો, આ કારણે બની ગઈ વાદળોની દીવાલ લોર્ડ્સ મ્યુઝિયમમાં સચિન તેંડુલકરનું ચિત્ર મુકાયું, આવતા વર્ષે અહીંથી લોર્ડ્સ પેવેલિયનમાં ખસેડવામાં આવશે