Dahod

દાહોદ નજીક મુવાલીયા ગામે વીજળી પડવાથી પિતા-પુત્રના મોત

દાહોદ: દાહોદ નજીક મુવાલીયા ગામે વીજળી પડવાથી પિતા-પુત્રના મોત થયા છે. મુવાલીયા ગામે ચોરા ફળિયા માં રહેતા પિતા-પુત્રના વીજળી પડવાથી ઘટના સ્થળે મોત થયા છે. ઘરની બહાર પિતા-પુત્ર બેઠા હતા, તે દરમિયાન વીજળી પડતા બંન્નેના મોત થયાં છે. જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Most Popular

To Top