ડભોઇ: ડભોઇના સ્ટેશન રોડ ઉપર ચીલ ઝડપની ઘટના બની છે. ભંગારના વેપારી પાસેથી 1.20 લાખની ચીલ ઝડપ થઈ છે.
ચાલતા આવેલા ગઠિયા પૈસાની થેલી લઈ ફરાર થઇ ગયા હતા. ભંગારનુ ગોડાઉન બંધ કરી ઘરે આવતા સમયે ઘટના બની હતી.
બનાવને લઈને ઘટના સ્થળે લોકટોળા જામ્યા છે. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે શરૂ તપાસ શરૂ કરી છે
