ટીકટોક: રોકટોક: લક્ષમણ રેખા

ધરતીપુત્રી સીતામાતા પ્રકૃતિમાં કયારેય પણ સુવર્ણમૃત સંભવતો હોવા છતાં મૃગચર્મની લાલસા કરીને રામ માટે આખી રામાયણ ખડી કરે અને તે નવ નવ દિવસની કથા બનવા સાથે ધંધાની કથા અને કથાના ધંધા વચ્ચે ભાઇચારાનો પણ વિષય બની જાય ત્યારે કથાના સારમાં માત્ર એક લક્ષમણ રેખા જ બચે છે જેનું ઉલ્લંઘન કયારે ય નારી સન્માન ન બની શકે. મૂળમાં સુવર્ણની લાલસામાં પડવાને બદલે વનમાં શબરી જેવી ધીરજ રાખવામાં હર કોઇ ધરતીપુત્રીને દેવી બનાવે છે તેને દેવાની ચીજ બનાવામાં કથા ઉલટી બની ને ‘થાક’ બની જાય છે આ ટીકટોક નથી અને રોકટોકના અર્થ નથી.

ધરમપુર – ધીરૂ મેરાઇ (આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.)

Related Posts