National

જેસલમેર તથા જમ્મુ કાશ્મીરમાં બે પાકિસ્તાની પાયલોટને જીવતા પકડયા

રાજસ્થાન તરફથી પણ પાકિસ્તાન પર હુમલો કરાયો છે. જેસલમેરમાં કરાયેલા હવાઈ હુમલામાં ભારતે તેમના જેટ તોડી પાડવામાં આવ્યું હતું. જેના પાઈલટને પણ જીવતો દબોચી લેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી પાઈલટને ઝડપી પડાયો છે. નેવી, આર્મી અને એરફોર્સ દ્વારા ત્રણેય માર્ગ પરથી જડબાતોડ જવાબ પાકિસ્તાનને અપાઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા કરાયેલી હરકતના મનસુબા હવામા જ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top