કાછીયા પટેલ પરિવારના વધુ બે સભ્યો અને પાંચ વૃધ્ધો સહિત વધુ ૮ દર્દીના મોત

એક સપ્તાહથી વધુ સમય બાદ આરોગ્ય વિભાગે ત્રણ મોત જાહેર કર્યા : કોરોનાથી મોતનો સત્તાવાર આંક ૫૩ થયો

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૯ વડોદરામાં કોરોનાની સારવાર હેઠળ હોસ્પીટલોમાં દાખલ થયેલા દર્દીઓના મોતનો સીલસીલો (Silsilo)અટકતો નથી. ગત મોડીરાતથી અત્યાર સુધી ૮ દર્દીના મોત થયા હતા. કાછીયા પટેલ (Kachhiya Patel)પરીવારના બે સભ્ય હોવાનું જાણવા મળેલ છે.ઉલ્લેખનીય છે કે કાછીયા પટેલ સમાજનાલોકોનો મૃત્યુ આંક ખુબ ઉંચો રહયો હોવાનું માલુમ પડેલ છે.

જો કે મૃતકોના મૃત્યુ અંગે હજુ સુધી ડેથ ઓડીટ કમીટીએ સતાવાર સમર્થન જાહેર કરેલ નથી. કોરોનાનો ભરડો વ્યાપો ત્યારથી મોટી સંખ્યામાં દર્દીઓ સંક્રમણમાં આવતા ગયા છે. ઘણા દિવસો એવા છે કે જેમાં સારવાર લઈ રહેલા દર્દીઓનું મૃત્યુ આંક ઉંચુ પ્રમાણ જોવા મળેલ હોય વડોદરામાં કોરોનાગ્રસ્ત (Coronary)દર્દીના બીનસતાવાર (Non-verbal)મૃત્યુ આંક ૮ થવા પામેલ છે.

હરણી રોડ વૃંદાવન ટાઉનશીપ સામે નાગેશ્વર સોસાયટીમાંરહેતા ૬૦ વર્ષના વૃધ્ધને શરદીખાંસી તાવ વિગેરે જેવી બીમારીમાં સપડાયા બાદ કોરોના ટેસ્ટ કરાવવા સાથે કોવિડ-૧૯ની સારવાર આપતી હોસ્પીટલે દાખલ કરાયા હતા. તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો ન હતો.

ઉંમર હોવા છતાં ગઈકાલથી તબીયત (Health) લથડી હતી. નિધન થતા ખાસવાડી સ્મશાનમાં અંતીમવિધિ (Funeral)પાર પડી હતી. લકડપીઠા રોડ લક્ષ્મી ફલેટમાં રહેતા ૭૩ વર્ષના કાછીયા પટેલ પરીવારના વૃધ્ધા કોરોના સંક્રમીત બન્યા હતા. સારવાર ચાલલતી હતી. દરમિયાન સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતા ગતરાત્રે મોત નિપજતા સરકારી પ્રોટોકોલ મુજબ ખાસવાડી સ્મશાનગૃહે અંતીમવિધિ પાર પાડી હતી. જૂના બસ ડેપો પાદરા જૂની પાનાસરા રહેતા કાછીયા પટેલ પરીવારાના ૬૬ વર્ષના વૃધ્ધ કોરોનાથી સંક્રમીત બન્યા હતા.

સ્વાસ્થ્ય નાદૂરસ્ત જણાતા વેન્ટીલેટર (Ventilator)પર શીફટ કરાયા હતા. સવારરે નિધન થયું હતું. વડસર વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા ૬૬ વર્ષના વૃધ્ધ કોરોનાથી સંક્રમીત બન્યા હતા. સારવાર માટે દાંડીયાબજાર ખાનગી હોસ્પીટલે (Private hospital) દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન મોત નિપજતા લુણાવાડા શકા મેદાન પાસે રહેતા ૪૪ વર્ષના પુરૂષ કોરોના સંક્રમણમાં આવ્યો હતો.

જે બાત તેમને જેતલપુર રોડ હોસ્પીટલે ગત તા. ૨૫ના રોજ દાખલ કરતા તા. ૨૬ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ (Corona’s report is positive) આવતા તેમનું નિધન થતા માતરીયા કબ્રસ્તાન(Cemetery)માં દફનવિધિ પાર પાડી હતી.

સુરત  અમદાવાદ  ટ્રાન્સપોર્ટ સરોલી સુરત ખાતે રહેતા ૫૧ વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમીત (Infected with male corona) બન્યા બાદ ગત તા. ૨૭નારોજ હોસ્પીટલે સારવાર માટે દાખલ થયો હતો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સવારે ૮-૪૫ વાગે નિધન થતા કારેલીબાગ માતરીયા કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી.

Related Posts