પાકિસ્તાનના મુખ્ય ઔધોગિક શહેર અને અર્થતંત્રની કરોડરજ્જુ કરાંચી પર ભારતીય નેવી દ્વારા પ્રચંડ પ્રહાર કરવામાં આવ્યો છે. કરાંચી પોર્ટ પર 10 ધડાકા થયા છે. કરાંચી શહેરમાં પણ ધડાકા થઈ રહ્યા છે. કરાંચીની એર ડિફેન્સ સિસ્ટમ પણ ભારતે તોડી પાડી છે.